________________
૨૦૫. જેનો આહાર અને શ્વાસ ગ્રહણ
૨૭૭ તે એજાહારી છ એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના બધાયે અપર્યાપ્તાઓ જાણવા. અહીં અપર્યાપ્તપણું શરીર પર્યાપ્તિની અપેક્ષાએ છે. આહાર પર્યાપ્તિની અપેક્ષાએ નથી. કેમકે તે અપર્યાપ્તાઓ અનાહારી હોય છે. કેટલાકે એમ કહે છે. પોતાના ગ્ય બધી પર્યાપ્તિઓ વડે જે અપર્યાપ્તા હય, તે ઓજાહારી છે.
તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા મતાન્તરે સ્વયોગ્ય પર્યામિ વડે પર્યાપ્ત હોય, તે બધાય જીવો નિયમ લેમાહારી હોય છે. બધાય પર્યાપ્ત જી હંમેશા માહારી હેય જ છે એ ભાવ છે. અને તાપ-ગરમી વગેરેથી સારી રીતે તપેલા છે છાયા, ઠંડે પવન, ઠંડુ પાણી વગેરેના સ્પર્શથી આનંદિત થાય છે.
પ્રક્ષેપાહારની ભજન હોય છે. એટલે જ્યારે જીવ કેળિયા ખાતે હોય, ત્યારે જ પ્રક્ષેપાહાર હોય છે. બીજા સમયે નહીં. માહાર તે પવન વગેરેના સ્પર્શથી હંમેશા હોય છે. (૧૧૮૧) હવે એકેન્દ્રિય વગેરેના અલગ આહારની નિયતતા કહે છે.
रोमाहारा एगिदिया य नेरइयसुरगणा चेव । सेसाणं आहारो रोमे पक्खेवओ चेव ।।११८२॥
લોમાહારી એકેન્દ્રિ, નારકીઓ અને દેવગણે છે. બાકીનાઓ માહારી અને પ્રક્ષેપાહારી છે.
શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત મતાંતરે સ્વયોગ્ય સર્વ પર્યામિ એ પર્યાપ્ત એકેન્દ્રિ, નારકીઓ અને બધા દેવગણે લેમાહારી જાણવા. પ્રક્ષેપાહારી નથી. કારણ કે એકેન્દ્રિયને મેઢાને અભાવ હોવાથી પ્રક્ષેપાહાર નથી. અને નારકી અને દેશને વૈક્રિય શરીરી હેવાથી તથાસ્વભાવે પ્રક્ષેપાહાર નથી. કહ્યું છે કે,
એકેન્દ્રિય, દેવ અને નારકોને પ્રક્ષેપાહાર નથી. બાકીના સંસારસ્થ જીવોને પ્રક્ષેપાહાર છે.”
બાકીના બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિયજી, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને લોમાહાર તથા પ્રક્ષેપાહાર હોય છે. બંને પ્રકારના આહારનો તેમને સંભવ છે. (૧૧૮૨) હવે દેવના આહાર બાબતમાં વિશેષ કહે છે.
ओयाहारा मणभरिखणो य सम्वेवि सुरगणा होति । सेसा हवंति जीवा लोमाहारा मुणेयव्वा ॥११८३।।
બધાયે દેવગણે ઓજાહારી અને મનભક્ષી એટલે મનવડે ભક્ષણ કરનારા હોય છે. બાકીના છ લે માહારી હોય છે એમ જાણવું.,