________________
૨૦૫. જીવોનો આહાર અને શ્વાસ ગ્રહણ सरिरेणोयाहारो तयाय फासेण रोमआहारो । पक्खेवाहारो पुण कावलिओ होइ नायव्यो ॥११८०॥
શરીરવડે એજાહાર, ત્વચાના સ્પેશવડે લોમાહાર હોય છે અને પ્રક્ષેપાહાર કેળિયારૂપે હોય છે. - ફક્ત શરીરવડે જ જે આહાર કરાય તે જાહાર, આને ભાવ એ છે કે, શરીરે
ઔદારિક, વૈક્રિય, આહાર, તેજસ અને કામણ ભેદે પાંચ પ્રકારના છે. છતાં અહીં પૂર્વ શરીરને ત્યાગ કર્યા બાદ તૈજસ અને તેનું સહચારી કામણ શરીર વડે વિગ્રહ ગતિ કે અવિગ્રહગતિ વડે ઉત્પત્તિ સ્થાનમાં આવેલ જીવ, જે પ્રથમ દારિક વગેરે શરીર એગ્ય પુદ્દગલને આહાર કરે છે અને જે બીજા વગેરે સમમાં ઔદારિક, મિશ્ર શરીરવડે જે આહાર કરે છે અને જ્યાં સુધીમાં શરીર બનાવે છે, ત્યાં સુધી આ બધે પણ આહાર એજાહાર છે. ઓજસ એટલે તેજસ શરીરવડે જે આહાર કરે તે ઓજાહાર. અહીં ઓજસમાંને જૂ ને લેપ થવાથી જાહાર થયું છે. અથવા જ એટલે પિતાના જન્મસ્થાનમાં રહેલ શુયુક્ત લેહી વગેરે મુદ્દગલ સમૂહને જે આહાર તે જાહાર.
તથા ત્વચા એટલે ચામડી. સ્પર્શનેન્દ્રિયના સ્પર્શ વડે, જે શરીરના ટેકારૂપ ઠંડી, વર્ષા વગેરે કાળમાં ઠંડા પાણી વગેરે મુદ્દગલનું લેમ એટલે રોમરાજી વડે જે ગ્રહણ કરવું તે માહાર. તે અતિ પેશાબ થવા વગેરે વડે જણાય છે.
- જે આહાર કેળિયા લેવા વડે થાય તે કાવલિક એટલે પ્રક્ષેપાહાર જાણ. પ્રક્ષેપ એટલે મેઢામાં પ્રવેશ કરાવો તે પ્રક્ષેપ. તે ભાત વગેરેના આહારરૂપે છે. જે મેઢામાં નંખાય તે ભાત વગેરેના કેળિયારૂપ આહાર તે પ્રક્ષેપાહાર, (૧૧૮૦) હવે જીને જે અવસ્થામાં જે આહાર હોય, તે કહે છે.
ओयाहारा जीवा सव्वे अपजत्तगा मुणेयव्वा । पज्जत्तगा य लोमे पक्खे हुति भइयव्वा ॥११८१॥ .
સર્વે અપર્યાપ્ત જી ઓજાહારી જાણવા અને પર્યાપ્તા સર્વે જીવો લોમાહારી નિયમા હોય છે. પ્રક્ષેપાહારીઓની ભજના હેય છે.
જ એટલે ઉત્પત્તિસ્થાનમાં પોતાના શરીર યોગ્ય પુદ્ગલેનો જે આહાર કરે તે જાહારવાળા અથવા એજ એટલે તેજસશરીર, તેના વડે જેઓને આહાર હોય, તે જાહા૨વાળા,