________________
૨૦૪ સિદ્ધિગતિમાં વિરહ
૨૭૫
પણ થાય. આથી તેના નિષેધ માટે કહ્યું છે કે,દેવાયુકર્મ બંધના કારણરૂપ પરિણામવિશુદ્ધિવડે પ ́ચે દ્રિય તિય ચ મનુષ્યે જ દેવામાં જાય છે.
એકેન્દ્રિય કે એઇંદ્રિય વગેરે નહીં પણ પચે દ્રિયે જ મનુષ્ય અને તિય ચા દેવલાકની મધ્યમાં જાય છે. બાકીના દેવા નારાના દેવગતિગમનના નિષેધ જાણવા. એટલે દેવા કે નારા પેાતાના આયુષ્યના ક્ષય થયા પછી દેવરૂપે ઉત્પન્ન થતા નથી.
હવે પ્રસંગાનુસારે દેવદેવીના ઉત્પત્તિ સ્થાન કહે છે. ઈશાન દેવલાક સુધી, એટલે ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને સૌધર્મ, ઈશાન દેવલાક સુધી, દેવા અને દેવીઓના ઉપપાત એટલે જન્મ થાય છે. ત્યારપછી ઈશાનથી ઉપર સનતકુમાર વગેરે દેવલાકમાં દેવીઓના જન્મ નથી. ફ્ક્ત દેવાના જ જન્મ છે.
પરંતુ સનતકુમાર વગેરે દેવાને જ્યારે ભાગાભિલાષા થાય, ત્યારે અપરિગૃહિતા દેવીએ જ સૌધમ ઈશાન દેવલાકથી સહસ્રાર દેવલાક સુધી જાય છે. તેનાથી આંગળ જતી નથી. તથા અચ્યુતકલ્પથી આગળ દેવાનું પણ ગમનાગમન થતુ નથી. કારણ કે નીચેના દેવાની ઉપર જવાની શક્તિના અભાવ છે અને ઉપરના દેવેાને અહીં આવવાનું પ્રયાજન નથી.
ત્રૈવેયક અનુત્તર ધ્રુવા તા.જિનેશ્વરના જન્મ મહિમા વગેરે પ્રસંગેા પર પણ અહીં આવતા નથી. પરંતુ પેાતાના સ્થાનમાં રહીને ભક્તિ કરે છે અને સંશય અને પ્રશ્ન હોય, તે। અધિજ્ઞાનથી ભગવાને પ્રત્યેાજેલા મનેાદ્રવ્યને સાક્ષાત્ જોઈ તેના આકાર ઉપરથી અન્યથા અનુપપત્તિવડે ( સ્પષ્ટ નિ યથી ) ઇચ્છિત અથના નિશ્ચય કરે છે. ખીજુ કાઈ પ્રત્યેાજન નથી. તેથી તે દેવાનુ' અહીં આગમન નથી. ( ૧૧૭૭-૧૧૭૮)
૨૦૪. સિદ્ધિગતિમાં વિરહ
एकसमओ जहन्नो उक्कोसेणं तु जाव छम्मासा । विरहो सिद्धिगईए उव्वट्टणवज्जिया नियमा ॥ ११७९ ॥
સિદ્ધિગતિમાં જઘન્યથી એક સમયના વિરહ હેાય છે. સુધી વિરહ હોય છે. તે સિદ્ધતિ નિયમા ઉતના એટલે સિદ્ધો ત્યાંથી કથારે પણ ચ્યવવાના નથી. કારણ કે ચ્યવનના કારણરૂપ કર્મોનુ મૂળથી ઉન્મૂલન એટલે નાશ થયા છે. કહ્યું છે કે,
અને ઉત્કૃષ્ટથી છ મહિના મરણુ રહિત છે. આથી
· જેમ જ અત્યંત ખળી ગયે છતે અંકુરા ઉત્પન્ન થતા નથી. તેમ ક રૂપી ખીજ મળી ગયે છતે ભવરૂપ અંકુરા ઉગતા નથી.’ (૧૧૭૯)