________________
૨૭૪
પ્રવચનસારે દ્વાર ભાગ-૨ સ્થાને તેઉકાય, વાઉકાય, બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચોરિન્દ્રિય, અસંખ્ય વર્ષાયુવાળા જી, સંમૂચ્છિમ અપર્યાપ્ત તિર્યચ, મનુષ્ય, દે અને નારકમાં દેવોની ગતિને તીર્થકર ગણધરોએ નિષેધ કર્યો છે. (૧૧૭૪)
पायरपज्जत्तेसुं सुराण भृदगवणेसु उप्पत्ती । ईसाणताणं चिय तत्थवि न उवट्टगाणंपि ॥११७५॥ आणयपभिईहितो जाऽणुत्तरवासिणो चविऊणं । मणुएसु चिय जायइ नियमा संखिज्जजीविसुं ॥११७६॥
બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ ઈશાન સુધીના દેવેની જ ઉત્પત્તિ છે. પરંતુ એનાથી આગળ સનતકુમાર આદિની નહીં. સૂથમ પૃથ્વીકાય, અષ્કાય, સાધારણ વનસ્પતિકાય તથા અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અષ્કાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં દેવેની ઉત્પત્તિ નથી.
સનતકુમાર વગેરે દેવ દ્રિય તિર્ય“ચ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. અને એમાં આનત દેવકથી લઈ અનુત્તરવાસી દેવો પોતાના સ્થાનથી ચ્યવી નિયમ સંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. એકેનિદ્ર કે તિર્યામાં નહીં. (૧૧૭૫-૧૧૭૬)
૨૩. દેવની આગતિ परिणामविसुद्धीए देवाउयकम्मबंधजोगाए । पंचिंदिया उ गच्छे नरतिरिया सेसपडिसेहो ॥११७७॥ आईसाणा कप्पा उववाओ होइ देवदेवीणं । तत्तो परंतु नियमा देवीणं नत्थि उनवाओ ॥११७८॥
પરિણામની વિશુદ્ધિથી દેવાયુ કર્મબંધને વેગ પચેંદ્રિય મનુષ્ય તિયચમાં થતું હોવાથી મનુષ્ય-તિર્યંચ જ દેવમાં જાય છે. બીજાઓને નિષેધ છે. ઈશાન દેવલોક સુધી જ દેવ-દેવીની ઉત્પત્તિ છે. તે પછી નિયમ દેવીઓની ઉત્પત્તિ નથી.
માનસિક વ્યાપાર વિશેષ તે પરિણામ. તે વિશુદ્ધ અને અવિશુદ્ધ-એમ બે પ્રકારે છે. તેમાં જે વિશુદ્ધ છે તે દેવગતિના કારણરૂપે છે તે જણાવવા માટે ગાથામાં વિશુદ્ધિપદ ગ્રહણ કર્યું છે. પરિણામની જે વિશુદ્ધિ તે પરિણામવિશુદ્ધિ. તેના વડે એટલે સારા મનના વ્યાપાર વડે. આ પદવડે શુભ-અશુભ ગતિની પ્રાપ્તિમાં મને વ્યાપારની પ્રધાનતા જણાવી છે. અને તે પરિણામવિશુદ્ધિ ક્યારેક ઉત્કૃષ્ટભાવને પામે તે મોક્ષપદને અપાવનારી