________________
૧૯૮. દેવાનુ અવધિજ્ઞાન
सक्कीसाणा पढमं दोच्चं च सणकुमार माहिंदा | तच्च च बंभलता सुकसहस्सारय चउत्थि ॥११६१ ॥ आणपाणयकप्पे देवा पासंति पंचमीं पुढवीं । तं चैव आरणच्चय ओहिणाणेण पाति ||११६२ ॥ छट्ठि हिट्टिममज्झिमगेविज्जा सत्तमिं च उवरिल्ला । संभिन्न लोगनालि पासंति अणुत्तरा देवा ||११६३ ॥
સાધ, ઇશાન દેવા પ્રથમ નરક સુધી અને સનતકુમાર, માહેન્દ્ર દેવા એ નરક સુધી, બ્રહ્મલાક તથા લાંતકદેવા ત્રણ નરક સુધી, શુક્ર અને સહસ્રાર દેવા, ચાર નરક સુધી, આનત, પ્રાણુત, મરણ, અચ્યુત, પાંચ નરક સુધી અવધિજ્ઞાનવડે જુએ છે.
અધસ્તન મધ્યમ ગ્રેવેયક દેવા છઠ્ઠી નરક સુધી અને ઉપરિતન, ત્રૈવેયકવાસી દેવા સાતમી નરક સુધી અને અનુત્તરદેવા સભિન્ન (સપૂણુ) લેાકનાડીને અધિજ્ઞાન વડે જુએ છે.
સૌધર્મી ઈશાન ૫ના ઇંદ્રો, ઉપલક્ષણથી સામાનિક વગેરે ઉત્કૃષ્ટ આયુવાળા દેવા, એમ આગળ બીજે બધે ઉપલક્ષણથી વ્યાખ્યા કરવી. રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીના નીચેના ભાગ સુધી ઉત્કૃષ્ટપણે અવધિજ્ઞાન વડે જુએ છે.
સનતકુમાર માહેન્દ્રના ઈન્દ્રો બીજી શર્કરાપ્રભા પૃથ્વીના નીચેના છેલ્લા ભાગ સુધી જુએ છે. આ પ્રમાણે આગળની પૃથ્વીએમાં પણ જાણવું.
બ્રહ્મલોક-લાંતકદેવા ત્રીજી વાલુકાપ્રભા સુધી, મહાશુક્ર-સહસ્રાર દેવા ચાથી પકપ્રભા સુધી, આનત, પ્રાણત, કલ્પનાદેવે એટલે ઇન્દ્ર સામાનિક વગેરે પાંચમી ધૂમપ્રભા પૃથ્વી સુધી અવિધજ્ઞાનવડે જુએ છે. આરણુ-અચ્યુત દેવા પણ તે પાંચમી પૃથ્વી સુધી જ જુએ છે. પરંતુ આનત, પ્રાણાત, દેવા કરતા આરણુ, અચ્યુત તેને વિશુદ્ધતર અને ઘણા પર્યાયાને જુએ છે. તેમાં આનત દેવાથી પ્રાણત દેવા અને આરણુદેવાથી અચ્યુતદેવા સવિશેષરૂપે જુએ છે. કારણ કે પાછળના દેવા કરતા આગળ આગળના દેવાનુ અવધિજ્ઞાન વિશુદ્ધ વિશુદ્ધતર છે. એ પ્રમાણે આગળ પાછળને બધે વિચાર કરવા.
અધસ્તન અને મધ્યમ ત્રૈવેયકત્રિકવાસીદેવા છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વી સુધી જુએ છે, ઉપપતન ત્રૈવેયકત્રિકના દેવા સાતમી નારકી સુધી અને અનુત્તરવાસી દેવા સ'ભિન્ન એટલે સપૂણુ –પરિપૂર્ણ લેાકનાડી એટલે લેાકના મધ્યભાગે રહેલ ત્રસનાડીને નીચે અવધિજ્ઞાનવડે જુએ છે. તવા ભાષ્યમાં કહ્યું છે કે ‘અનુત્તર વિમાનવાસી દેવા સ`પૂર્ણ લેાકનાડીને જુએ છે.’ બીજા આચાર્ય તે કહે છે કે પેાતાના વિમાનની ધજાની ઉપર જોઈ ન શકતા હાવાથી