________________
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં પહેલી ચાર કૃષ્ણ, નીલ, કાપાત અને તેોલેશ્યા હાય છે. આ બધા પર્યાપ્ત ગ્રહણ કરવા જેથી તેોલેશ્યા ઘટી શકે. પ્રશ્ન :- આ જીવાને તેજલેશ્યા શી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર : -ઈશાન દેવલાક સુધીના દેવા આમાં ઉત્પન્ન થતા હેાવાથી કેટલેાક ફાળ તેજાલેશ્યા સભવે છે. જે લેશ્યામાં જીવ મરે છે તે જ વેશ્યામાં પરભવમાં ઉત્પન્ન થાય છે, પણ પાછળના ભવના છેલ્લા સમયે ખીજીલેશ્યા હાય અને આગામીભવના પહેલા સમયે બીજી લેશ્યાને પરિણામ હોય, એમ બનતું નથી. આગમમાં કહ્યું છે કે,
જે લેશ્યાના દ્રવ્ચે લઈ જીવ કાળ કરે, તે જ લેશ્યામાં જીવ ઉત્પન્ન થાય છે.’ફક્ત તિય ચ મનુષ્યેા આગામી ભવ સખ ́ધી લેશ્યાનું અંતર્મુહૂત વીત્યા પછી, દેવ નારકા પેાત-પેાતાના ભવ સંબંધી લેશ્યાનું અંતર્મુહૂતકાળ બાકી રહ્યા પછી પરલેાકમાં જાય છે. ગજ તિર્યંચ મનુષ્યા અનવસ્થિતલેશ્યાવાળા હેાવાથી છયે લેશ્યા હોય છે. પૃથ્વીકાય વગેરે તિય ચા અને ગજ સ‘મૂર્ચ્છિમ મનુષ્યાને શુક્લલેશ્યા છેાડી જે લેશ્યા હાય, તે બધી લૈશ્યાએ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંત ધૃત કાળની છે. શુલલેશ્યા જઘન્યથી અ'ત ધૃત કાળની છે. અને ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન નવ વર્ષ ઊણુ પૂ ક્રેડ પ્રમાણ કાળની છે. આ ઉત્કૃષ્ટસ્થિતિ પૂર્વ ક્રોડ વર્ષથી ઉપર સાંચમ પ્રાપ્તિના અભાવ હાવાથી છે. પૂર્વ ક્રોડ વના આયુવાળા કાઈક સાધિક આઠવની ઉપરની ઉંમરવાળા જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ હોય એવા કેવળજ્ઞાનીને જાણવી. બાકી ખીજા છદ્મસ્થાને તા અંતર્મુહૂત કાળની ઉત્કૃષ્ટથી પણ જાણવી.
२४८
બાકીના તેઉકાય-વાસુકાય, સૂક્ષ્મ પૃથ્વીકાય, અપ્લાય, સાધારણ વનસ્પતિકાય તથા અપર્યાપ્ત ખાદર પૃથ્વી, પાણી, પ્રત્યેક વનસ્પતિકાય, એઇન્દ્રિય, તે ઇંદ્રિય, ચૌરિદ્રિય, સંમૂર્ચ્છિમ, પોંચ'દ્રિય, તિય ચ મનુષ્યને કૃષ્ણ, નીલ, કાપાત, લેશ્યાએ હેાય છે. (૧૧૧૦)
૧૯૦. એકેન્દ્રિયાદિની ગતિ
एगेंदीयजीवा जंती नरतिरिच्छेसु जुयलवज्जेसुं । अतिरिया एवं नरयमिवि जति ते पढमे ॥ ११११ ॥ तह संमुच्छिमतिरिया भवणाविवंतरेसु गच्छति । जं तेर्सि उबवाओ पलिया संखेज्ज आउ || १११२ ॥
મન વગરના સુધી જાય છે. જ્યાં તેમની
એકેન્દ્રિયા યુગલિક સિવાયના મનુષ્ય ત્તિયચમાં જાય છે. તિયચા પણ ઉપર પ્રમાણે અને નરકમાં પણ પહેલી નરક તથા સ’સૂચ્છિમ તિય ચેા ભવનપતિ અને વ્યતરમાં જાય છે. ઉત્પત્તિ પલ્યાપમના અસખ્યાતમા ભાગના આયુષ્યમાં થાય છે.