________________
૧૯૦. જીવાની લેશ્યા વિષે.
૨૪૯
અહીં સામાન્યરૂપે એકેન્દ્રિય કહ્યા હોવા છતાં તેઉકાય-વાયુકાય. લેવા નહીં, કેમકે તેઓની મનુષ્યામાં ઉત્પત્તિ નથી. કહ્યું છે કે, સાતમી નરકના નારકો, તેઉકાય, વાયુકાય, તથા અસ`ખ્યાયુષ્યવાળા (તિય "ચ-મનુષ્ય) જીવા બીજાભવમાં મરીને સીધા મનુષ્યપણું પામતા નથી. તેથી એકેન્દ્રિયજીવા એટલે પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય જીવા યુગલિક સિવાયના મનુષ્યેામાં એટલે સખ્યાતાવર્ષાયુવાળા મનુષ્ય અને તિય ચામાં જાય છે.
દેવ-નારકા અસંખ્યવર્ષાયુવાળા મનુષ્ય, તિય`ચમાં ઉત્પન્ન થતા નથી. તથા મન વગરના એટલે અસ'ની પચે'દ્રિય તિય “ચા પણ ઉપર પ્રમાણે સંખ્યાતા વર્ષોંચુવાળા મનુષ્ય તિય ચામાં ઉત્પન્ન થાય છે અને નરકમાં પણ પહેલીમાં જ તે જાય છે. આના ભાવ એવા છે. કે
અસ'ની પ'ચેન્દ્રિય તિય``ચા ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. ફ્ક્ત નરક અને દેવગતિમાં ઉત્પન્ન થનારામાં આ વિશેષતા છે. તેમાં નરગતિમાં પ્રથમ નારકીમાં જાય છે. ખીજી નરકામાં નહીં તેમાં પણ ઉત્કૃષ્ટથી પલ્યાપમના અસખ્યાતમા ભાગના આયુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. અધિક આયુષ્યમાં નહીં. દેવગતિમાં ઉત્પન્ન થનારાની વિશેષતા કહે છે.
દૈવામાં ઉત્પન્ન થનારા સમૂચ્છિમ તિય ચા, ભવનપતિ, વ્યતામાં જ ઉત્પન્ન થાય છે, જાતિષ વગેરેમાં નહીં. તેથી સ`સૂચ્છિમ તિય``ચા, દેવામાં પલ્યાપમના અસંખ્યાત ભાગના આયુવાળામાં જ ઉત્પન્ન થાય છે. અધિક આચુવાળામાં નહીં. (૧૧૧૧–૧૧૧૨) पंचिदियतिरियाणं उववाउकोसओ सहस्सारे ।
नरसु समग्गसुवि वियला अजुयलतिरिनरेसु ॥१११३ ॥
પચેન્દ્રિય તિય ચાની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ સહસ્રારદેવલાક સુધી છે. અને સમગ્ર નરકમાં પણ ઉત્પત્તિ છે. વિકલેન્દ્રિયા યુગલિક સિવાયના મનુષ્ય તિય Àામાં ઉત્પન્ન થાય છે.
પચેન્દ્રિય તિય ચાની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ સહસ્રારદેવલાક સુધી જ થાય છે અને બધીયે નરકામાં ઉત્પત્તિ થાય છે, આનેા ભાવાર્થ એ છે કે,
સખ્યાતા આયુષ્યવાળા સંજ્ઞીપંચેન્દ્રિય તિય ચા ચારેગતિમાં ઉત્પન્ન થાય છે. ફક્ત દેવગતિમાં સહસ્રારદેવલાક સુધી જ ઉત્પન્ન થાય છે. પરંતુ તથાવિધ ચાગ્યતાના અભાવે સહસ્રાર દેવલાકથી આગળ આનત વગેરે દેવલાકમાં ઉત્પન્ન થતા નથી. એઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિયરૂપ વિલે'દ્રિયે! યુગલિક સિવાયના તિય‘ચ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. દેવ નારકેામાં નહીં. (૧૧૧૩)
:
नरतिरिअसंखजीवी जोइसवजे जति देवे । नियआउयसमहीणाउएस ईसाण अंतेसु ॥ १११४॥
૩૨