________________
૧૮૭, એકેન્દ્રિય વગેરેનું શરીર પ્રમાણુ
૨૪૩
સૂક્ષ્મ અન‘તકાય વનસ્પતિના જેટલા શરીરા છે તેના ખરાખર એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર છે, અન`તી વનસ્પતિને એકથી લઈ અસ`ખ્યાતા શરીર છે. પણ અનતા શરીરને અભાવ છે.
તે પછી સુક્ષ્મ વાયુકાયના શરીરથી અગ્નિકાય, અકાય, પૃથ્વીકાયના સૂક્ષ્મ બાદર શરીરોની અનુક્રમે અસ`ખ્યગુણી વૃદ્ધિ એટલે માટાઈ જાણવી. આના ભાવ આ પ્રમાણે છે.
જેટલા પ્રમાણુનુ એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર છે. તેનાથી અસંખ્યગુણું મોટું એક સૂક્ષ્મ તેજસ્કાયનું શરીર છે. તેનાથી અસ`ખ્યગુણુ' મોટું એક સૂક્ષ્મ અપ્લાયનું શરીર છે. તેનાથી અસખ્યણુ છુ. એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર છે. તેનાથી અસંખ્યગુણુ' એક માદર વાયુકાયનું શરીર માટું છે. તેનાથી અસ’ખ્યાતગુણું માટું એક બાદર અગ્નિકાયનું શરીર છે. તેનાથી અસંખ્યાતગુણું મારું એક ખાદર અપ્લાયનું શરીર છે. તેનાથી અસંખ્યાતગુણુ મોટું એક ખાદર પૃથ્વીકાયનુ શરીર છે. તેનાથી અસંખ્યાતગુણુ મોટું એક માદર નિગેાનુ શરીર છે. આ બધી હકીકત ભગવતીસૂત્રના ઓગણીસમા શતકના ત્રીસમા ઉદ્દેશાના આધારે કહી છે. નહીં કે પેાતાની કલ્પનાનુસારે.
અહીં પૃથ્વીકાય વગેરેની અંગુલના અસખ્યાતમા ભાગની અવગાહના હાવા છતાં પણ અંશુલના અસખ્યાતમા ભાગના અસખ્ય ભેદી હાવાથી એક બીજાની અપેક્ષાએ અસંખ્યગુણપણામાં વિરોધ આવતા નથી. (૧૧૦૨ )
વિકલેન્દ્રિયની અવગાહના –
विगलिंदियाण बारस जोयणा तिनि चउर कोसा य ।
साणोगाद्दणया अंगुल भागो असंखिज्जो ॥। ११०३॥
એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિયરૂપ, વિકલેન્દ્રિય શરીર પ્રમાણ અનુક્રમે ખાર ચેાજન, ત્રણ ગાઉ અને એક યેાજન એટલે ચાર ગાઉ છે આના ભાવ એવા છે કે, શંખ વગેરે એઇન્દ્રિય જીવાનુ` ઉત્કૃષ્ટથી દેહમાન ખાર યાજન છે.
કાનખજુરા, મકાડા વગેરે તેઈન્દ્રિયાનુ ઉત્કૃષ્ટ દેહમાન ત્રણ ગાઉ છે.
ભમરા વગેરે ચૌરિન્દ્રિયનું ઉત્કૃષ્ટ દેહમાન એક ચાજન છે. બાકીના જીવા એટલે પૃથ્વીકાય, અખાય, અગ્નિષ્ઠાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાય, સંમૂમિ મનુષ્યા અને બધાયે અપર્યાપ્ત જીવાની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ છે. (૧૧૦૩) તિય ચ પચેન્દ્રિય અને મનુષ્યેાની અવગાહના
गब्भचउप्पय छग्गाउयाई भुयगेसु गाउयपुहुत्तं ।
पक्खी धणुपुत्तं मणुएसु य गाउया तिनि ॥११०४॥
ગજચતુષ્પદની અવગાહના છ ગાઉ, ભૂજરિસપ`ની ગાઉ પૃથત્વ, પક્ષીઓની ધનુપૃથ અને મનુષ્યની અવગાહના ત્રણ ગાઉ છે.