________________
૨૪૨
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨ સરાવર પ્રમાાંગુલ માપે હજાર ચાજન ઊંડા છે. ત્યાં ઉત્પન્ન થયેલા કમળાને પૃથ્વીકાયના વિકારરૂપે જાણવા.
પ્રશ્ન :- ‘ ક્ષેદ્ પ્રમાળો મિળયુ ફે' એ વચનાનુસારે શરીર પ્રમાણ ઉત્સેધાંશુલે મપાય છે. સમુદ્રો, પદ્મસરોવર વગેરેનું પ્રમાણાંગુલવડે પ્રમાણ ગણાય છે. તા પછી સમુદ્ર વગેરેનું એકહજાર ચેાજનની ઊંડાઈ પ્રમાણાંશુલવડે ગણતા તેમાં રહેલા કમળની નાલ વગેરે ઉત્સેધાંગુલની અપેક્ષાએ અત્યંત લાંખા થશે. તા પછી ઉત્સેધાંગુલ પ્રમાણે સાધિક હજાર ચેાજનની અવગાહના શી રીતે ઘટશે?
ઉત્તર:- પરમાણુરજી વગેરે ક્રમાનુસારે બનેલ ઉત્સેધાંગુલના માપથી જે જળાશયેા. જેવા કે સમુદ્ર ગાતી વગેરે જે હજાર ચેાજન પ્રમાણુના મનુષ્યલાકમાં છે. તેમાં ઉત્પન્ન થયેલા કમળા આગળ કહેલ સાધિક હજાર યેાજન પ્રમાણના જાણવા. જે સમુદ્રો સરોવર વગેરે પ્રમાણાંશુલ માપે હજાર ચાજન ઊંડા હાય, તેમાં જે ઉત્તમ કમળેા ઉત્પન્ન થાય છે, તે કમળેા પૃથ્વીના વિકારરૂપે જાણવા, પણ વનસ્પતિરૂપે નહીં. આના ભાવ એવા છે કે,
અહીં સમુદ્રમાં જે પ્રમાણાંગુલથી હાર ચેાજન અવગાહમાં કમળા રહેલા છે, તે પૃથ્વીકાયરૂપે જ છે. જેમ પદ્મસાવરમાં લક્ષ્મીદેવીનું કમળ. જે કમળા બીજા ગાતી વગેરે સ્થાનામાં રહેલા છે. તે કમળા વનસ્પતિરૂપે હોય છે. કારણ કે તે ગાતી વગેરે જળાશયામાં, વેલડી વગેરે ઉત્કૃષ્ટથી ઉપરાક્ત પ્રમાણવાળા થાય છે.
"
વિશેષણવતીમાં પણ કહ્યું છે કે, ‘ લક્ષ્મીદેવીના નિવાસરૂપ કમળ પૃથ્વીના પિરણામ રૂપે છે. અને ગાતીર્થંમાં વનસ્પતિના પરિણામરૂપે હોય છે. જે ખાકીના જલાશયામાં ઉત્સેધાંશુલ હજાર ( ચેાજન ) હાય છે ત્યાં વેલડી લતા વગેરે પણુ આયામ એટલે લંબાઈથી હજાર (ચેાજન') થાય છે. (૧૧૦૦-૧૧૦૧)
પ્રત્યેક વનસ્પતિ સિવાય પૃથ્વીકાય વગેરે પાંચની અ'ગુલના અસ`ખ્યાત ભાગ પ્રમાણની અવગાહના કહેશે તેમાં જે વિશેષ છે તે કહે છેએકેન્દ્રિયાની અવગાહના :–
રડતસરીનામનિરુસીગ વાળું ।
अनलोदगपुढवीणं असंखगुणिया भवे बुड्ढी ॥११०२ ।।
અન તકાય વનસ્પતિના શરીરથી એક સૂક્ષ્મવાયુકાયના શરીરનું પ્રમાણુ અસ`ખ્યગણુ, તેવાયુથી અગ્નિકાયનુ· અસંખ્યગણું, તેનાથી અપ્ કાયનુ` શરીર અસંખ્યગણુ', તેનાથી પૃથ્વીકાયનુ અસંખ્યગણુ મેાટું જાણવું. સૂક્ષ્મ અને તકાય. સાધારણ વનસ્પતિકાયના અસંખ્યાતા શરીરેાના પ્રમાણ વડે એટલે સૂક્ષ્મ સાધારણુ વનસ્પતિકાયના અસંખ્યાતા શરીરશે ખરાખર સૂક્ષ્મ વાયુકાયનું એક શરીર થાય. પ્રજ્ઞપ્તિમાં એટલે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે,