________________
૧૬૯. કામના ચાવીશ પ્રકાર
तत्थ असंपत्त्था १ चिता २ तह सद्ध ३ संभरण ४ मेव । विक्कवय ५ लज्जनासो ६ पमाय ७ उम्माय ८ तब्भावो ९ || १०६३॥
.
मरणं च होइ दसमो १० संपत्तंपि य समासओ वोच्छं । दिट्ठीए संपाओ १ दिट्ठीसेवा २ य संभासो ३ ॥ १०६४ ||
૨૧૭
हसिय ४ ललिओ ५ वगूहिय ६ दंत ७ नहनिवाय ८ चुंबणं ९ चेव । आलिंगण १० मादाणं ११ कर सेवण १३ ऽणंगकीडा ॥ १०६५॥
અસંપ્રાસમાં ૧. અથ, ૨. ચિંતા, ૩. શબ્દ, ૪. સ્મરણ, ૫. વિકલ્પ, ૬. લજજાનાશ, ૭. પ્રમાદ, ૮. ઉન્માદ, ૯. તદ્ભાવ અને ૧૦, દસમેા મરણ છે. સ’પ્રાસમાં ૧. દૃષ્ટિ સ'પાદન, ૨. દૃષ્ટિસેવા, ૩. સંભાષણ, ૪. હાસ્ય, ૫. લલિત, ૬. અવગ્રહન, ૭. દાંત મારવા, ૮. નખ મારવા, ૯. ચુંબન, ૧૦. આલિંગન, ૧૧. આદાન એટલે ગ્રહણ, ૧૨. કરસેવન, ૧૩. આસેવન, ૧૪. અનંગક્રિયા.
સંપ્રાપ્ત અને અસ‘પ્રાપ્ત એ એ કામામાં અસ’પ્રાપ્ત કામ આ પ્રમાણે છે.
૧. અથ એટલે ઈચ્છા કરવી તે. જે ન જોઈ હાવા છતાં શ્રી વિગેરેને સાંભળીને તેની ફક્ત ઈચ્છા કરવી તે અ.
૨. ચિંતા એટલે વિચાર કરવા તે જેમકે · અહા...! કેવું સુંદર રૂપ છે’એમ તે સ્ત્રીના ગુણાને રાગથી વિચારવા તે ચિંતા.
૩. શ્રદ્ધા એટલે તેના મિલનની ઈચ્છા.
૪. સંસ્મરણુ એટલે સંકલ્પિત કરેલ તેના રૂપના ચિત્ર વિગેરે જોઈને પોતે આનંદ કરે.
૫. વિશ્ર્વતા એટલે સ્ત્રીના વિરહ દુઃખની અધિકતાથી આહાર વિગેરેના ઉપેક્ષાભાવ. ૬. લજજાનાશ એટલે વડીલ વિગેરેની સમક્ષ પણ સ્ત્રીના ગુણ્ણા ગાવા.
૭. પ્રમાદ એટલે શ્રીના માટે બધાયે આરભામાં પ્રવર્તે.
૮. ઉન્માદ એટલે શૂન્યચિત્તપણાથી ગમે તેમ ખેલે.
૯. તદ્ભાવના એટલે થાંભલા વિગેરેમાં પણ તે સ્ત્રીની કલ્પનાથી તે થાંભલા વિગેરેને ભેટવું.
૧૦. મરણુ-એ દસમેા અસ‘પ્રાપ્ત કામના ભેદ છે. અહીં સર્વથા પ્રાણ ત્યાગરૂપ મરણુ ન જાણુંછું. કેમકે શ્રૃંગારરસના ભંગ થઈ જાય પરંતુ મરણુતુલ્ય નિશ્ચેષ્ટ મૂર્છા જેવી કંઈક દશા થવી, તે મરણુ જાણવું.
૨૮