________________
૧૫૯. સાગરાપમ
૧૯૯
ઉલ્હાર પડ્યેાપમને જો દસ કાડાકીડી વડે ગુણવામાં આવે તેા, તે એક સાગરોપમ પ્રમાણ થાય છે.
અતિ મેોટાઈની સમાનતાના કારણે સમુદ્રની ઉપમા જે કાળને અપાય છે, તે સાગરાપમ. તે સાગરાપમ ઉદ્ધારસાગરોપમ, અહાસાગરોપમ અને ક્ષેત્રસાગરોપમ-એમ ત્રણ પ્રકારે છે. તે ત્રણે સાગરોપમ પણ બાદર અને સૂક્ષ્મ એમ એ-એ પ્રકારે છે. એમાં આગળ કહેલ સૂક્ષ્મ બાદર ભેદ યુક્ત બને પલ્યાપમને દસ કાડાકાડી વડે ગુણુતાં, બાદરઉદ્ધારસાગરોપમ અને સૂક્ષ્મઉદ્ધાર સાગરોપમનું પ્રમાણ થાય છે. દસ કાડાકોડી બાદરઉદ્ધારપાપમથી માદરઉદ્ધારસાગરોપમ અને દસ કોડાકાડી સૂક્ષ્મઉદ્ધારપલ્યાપમ વડે સૂક્ષ્મઉદ્ધારસાગરાપમ થાય છે. (૧૦૨૭) સુક્ષ્મઉદ્ધૃારસાગરાપમનુ' પ્રયાજન કહે છે.
जावइओ उद्धारो अड्ढाइज्जाण सागराण भवे । तावइआ खलु लोए हवंति दीवा समुद्दा य ।। १०२८ ।।
અઢી સૂક્ષ્મ ઉદ્દાર સાગરોપમના જેટલા સમયેા થાય તેટલા લાકમાં દ્વીપ સમુદ્રા છે.
અઢી ઉદ્ધાર સાગરોપમ એટલે પચ્ચીસ કાડાકેાડી પલ્યાપમ વાળાગ્રાના ઉદ્ધારથી થયેલ સમય સમૂહ પ્રમાણ જ લાકમાં દ્વીપા અને સમુદ્રો થાય છે. આને ભાવા આ છે. અહી ઉદ્ધાર સૂક્ષ્મ સાગરાપમના જેટલા સમયેા થાય, તેટલા લાકમાં દ્વીપ સમુદ્રો છે.
અહી સૂક્ષ્મઉદ્ધારસાગરોપમમાં કે પચ્ચીસ કાડાકોડી સૂક્ષ્મઉદ્ધારપલ્યાપમમાં વાલાગના ઉદ્ધાર વિષયવાળા જેટલા સમયેા થાય, તેટલા તિર્થ્યલેાકમાં સદ્વીપ સમુદ્રો થાય છે. જો કે અહીં સૂત્રમાં સામાન્યથી કહેલું હેાવા છતાં પણ સૂક્ષ્મઉદ્ધાર સાગરપમનું દ્વીપ સમુદ્રની સખ્યા લાવવારૂપ આ પ્રયેાજન જ જાણવું.
અનુયોગદ્રારસૂત્રમાં આ સૂક્ષ્મઉદ્ધારપલ્યાપમ સાગરોપમવડે દ્વીપ સમુદ્રોના ઉદ્ધાર લેવાય છે.
બાદરઉદ્ધાર સાગરોપમનું કાઇપણ પ્રત્યેાજન નથી. ફક્ત બાદરની પ્રરૂપણા પછી સૂક્ષ્મની પ્રરૂપણા ક્રમસર પ્રાપ્ત થવાથી તે પ્રરૂપણા સુખપૂર્વક કરવા ચેાગ્ય તથા સુખ એટલે સહેલાઈથી જાણી શકાય તેવી થાય છે, આથી તેની ફક્ત પ્રરૂપણા જ કરી છે. એ પ્રમાણે ખાદર અદ્ધા અને બાદરક્ષેત્ર સાગરોપમ અને ત્રણે બાદરપલ્યાપમમાં પણ જાણવું. (૧૦૨૮)
तह अद्धापल्लाणं कोडाकोडी भवेज्ज दसगुणिया ।
तं सागरोवमस्स उ परिमाणं हवइ एगस्स ॥। १०२९ ॥
સૂક્ષ્મ અને બાદર અદ્ધાપલ્યાપમને દસ કોડાકોડીવડે ગુણુતા બાર અાપલ્યા