________________
૧૯૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ધાન્યની કેઠી જેવા પલ્ય જે પહેલા કહી ગયા છે તે પત્ય, પલ્યોપમના વિષયમાં જાણ. જે ઉલ્લેધાંગુલ એજનથી એક જન વિસ્તારને છે. ગોળાકાર હોવાથી લંબાઈ પણ એક જન જાણવી. તે એજનને કંઈક અધિક એ ત્રણ ગુણે કરતા તે પલ્યની પરિધિ આવે છે. ગળાઈને આશ્રયી ગળપરિધિનું માપ કંઈક ન્યૂન છ ભાગ અધિક ત્રણ ગણું હોય છે. આથી આ પલ્યની પણ પરિધિ છ ભાગ અધિક ત્રણ જન જાણવી. તે પલ્ય લંબાઈ પહોળાઈથી એક જન અને ઊંચાઈ પણ એક જન જ છે. અને પરિધિ કંઈક ન્યૂન છ ભાગ અધિક ત્રણ જન છે. આવા માપવાળે પય અહીં પપમમાં જાણ. એવું તાત્પર્ય છે. (૧૦૧૯)
કેવા પ્રકારના વાળાગ્રો વડે આ પલ્ય ભરવામાં આવે છે તે વાળાનું સ્વરૂપ જણાવે છે. एगाहियबेहियतेहियाण उक्कोस सत्तरत्ताणं । सम्मटुं संनिचियं भरियं वालग्गकोडीहिं ॥१०२०॥
એક દિવસના, બે દિવસના, ત્રણ દિવસનાથી લઈ ઉત્કૃષ્ટથી સાત રાત-દિવસ સુધીના વાળના સૂક્ષ્મ અગ્રભાગ એટલે છેડાએથી ઠાંસી ઠાંસીને કાંઠા સુધી ભર.
એક દિવસના ઉગેલા એકાણિક્ય, બે દિવસના ઉગેલા જે વાળ તે દ્વાહિક્ય, ત્રણ દિવસના ઉગેલા ચાહિય તે એક દિવસના, બે દિવસના, ત્રણ દિવસના, ચાર દિવસનાથી લઈ ઉત્કૃષ્ટ સાત રાત દિવસના ઉગેલા વાળના જ અતિ સૂક્ષમ હવાથી અગ્રકટિ એટલે છેડા તે વાલાગકેટિને ભરેલ આ પાલે છે તે અહીં સમજો.
મુંડાવેલા માથા પર એક દિવસમાં જેટલા પ્રમાણવાળા વાળા ઉગે તે એકાણિક્ય કહેવાય. બે દિવસમાં જેટલા પ્રમાણવાળા વાળાગ્ર ઉગે તે દ્વવ્યાહિય, ત્રણ દિવસના ત્રયાફિક્ય. એમ સાત રાતમાં ઉગેલા વાળા સાસરાત્રિી કહેવાય. તે વાળાગકેટિને શી રીતે ભરે તે કહે છે. આ કર્ણ એટલે પલ્યના કાંઠા સુધી દબાવી દબાવીને સંપૂર્ણ ભરે. જેથી આ ભરેલ પલ્યમાંથી કેઈપણ રીતે તે વાળાને વાયુ ઉડાડી ન શકે, અગ્નિ બાળી ન શકે અને પાણી અંદર પેસી કેહવડાવી ન શકે. અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે “તે વાળાને અગ્નિ બાળ નથી, વાયુ હરતો નથી અને પાણી કેહવડાવતું નથી. (૧૦૨૦) ૧. બાદર ઉદ્ધાપલ્યોપમ –
तत्तो समए समए इकिके अवहियंमि जो कालो । संखिज्जा खलु समया बायरउद्धारपल्लंमि ॥१०२१॥
તે પછી સમયે સમયે એક એક વાળાગ્રને કાઢતા જે કાલ થાય, તે બાદરઉદારપપમ કહેવાય છે. તેમાં સંખ્યાતા સમયે થાય છે.