________________
પ્રવચન સારાદ્વાર ભાગ-૨
૬. સંવર એટલે અટકાવ. ગુપ્તિ વગેરે દ્વારા આશ્રવાના જે નિરોધ એટલે અટકાવ
તે સવર.
૧૬૪
૭. ઝરવું, ખરવું તે નિર્જરા. વિપાક એટલે ભાગવટા દ્વારા કે તપ વડે ક્રર્માને દેશથી ખપાવવા તે નિજ રા.
૮. જીવ અને કર્મોનું અતિ ગાઢપણે જે જોડાણ તે બંધ.
૯. સ`પૂર્ણ કર્મ ક્ષયથી આત્માનું પેાતાના આત્મામાં જે રહેવું તે મેાક્ષ આ નવ સંખ્યાના પ્રમાણવાળા પદો એટલે તત્ત્વા ભગવ'તના શાસ્ત્રોમાં જાણવા.
જિનમત એટલે અરિહ‘ત
આ નવમાં આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ સંસારના મુખ્ય કારણ હાવાથી હેય છે. સંવર અને નિરા મેાક્ષના મુખ્ય કારણ છે અને મેક્ષ મુખ્ય સાધ્ય છે. એમ ત્રણે તત્ત્વા ઉપાદેય છે.
એ પ્રમાણે શિષ્યને હેય ઉપાદેયના જ્ઞાન માટે મધ્યમ પ્રસ્થાન એટલે માની અપેક્ષાએ નવ તત્વ છે. એમ કહ્યું છે.
બાકી સક્ષેપતાની અપેક્ષાએ જીવ અજીવ એ એમાં જ પુણ્ય પાપ વગેરેના સમાવેશ સ‘ભવતા હાવાથી તત્ત્વની એ જ સખ્યા કંહેવા ચેાગ્ય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યુ` છે કે જે લાક છે તે સંપૂર્ણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે જીવ અને અજીવરૂપે. (સૂ. ૫૭) વિસ્તારથી તા તત્ત્વના ઉત્તર-ઉત્તર ભેદની વિવક્ષાએ અનંતાભેદે પણ થાય છે. પ્રશ્ન :- પુણ્ય પાપ વગેરેના જીવ અને અજીવ એ એમાં શી રીતે સમાવેશ થઈ શકે ?
ઉત્તર ઃ- પુણ્ય પાપ એ કર્મરૂપ છે અને બંધ પણ કરૂપ જ છે અને કાઁપુદ્દગલાના જ એક પિરણામ છે. પુદ્દગલા અજીવ છે. જીવને જે મિથ્યાદર્શીન વગેરે રૂપ પરિણામ તે આશ્રવ છે. તે પિરણામ આત્મા અને પુદ્ગલેાને છેડી ખીજા કાને હાય? કોઈને ના હોય. આશ્રવ નિધરૂપ આત્માના દેશ ભેદે તથા સર્વાં ભેદે નિવૃત્તિરૂપ જે પરિણામ તે સંવર. કાઁના નાશ તે નિરા. જીવ પેાતાની શક્તિ વડે કાઁને આત્માથી જુદા કરે તે નિરા. મેાક્ષ પણ સપૂર્ણ કમરહિત આત્મા જ છે. બીજા સ્થળે પુણ્ય પાપના મધમાં સમાવેશ કરી લીધે હેાવાથી સાત તત્ત્વા પણ કહ્યા છે. (૯૭૪ )
जीवच्छक इग १ बि २ ति ३ च ४ पर्णिदिय ५ अर्णिदियसरूवं ६ | छक्काया पुढवि १ जला २ नल ३ वाउ ४ वणस्सइ ५ तसेहिं ६ । ९७५॥
એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિંદ્રિય, પચેન્દ્રિય, અનિદ્રિય સ્વરૂપ છ પ્રકારના જીવે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને સકાય -એમ છ પ્રકારે કાયા છે.