________________
૧૫૨. ત્રિકાલ-દ્રવ્યષક
જીવષટ્ક = –એમ છ પ્રકારના · જીવા છે.
જેને ફક્ત એક સ્પર્શેન્દ્રિયરૂપ ઇંદ્રિય હોય તે એકેન્દ્રિય. જેમકે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ,
૨. સ્પેન અને રસના-એમ એ ઇંદ્રિય જેમને હોય તે એઇન્દ્રિય જીવા છે. જેમ કે શંખ, છીપલી, ચંદનક, કાડા, જળા, કરમીયા, ગંડાલક, પેારા વગેરે.
૧૬૫
એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પચે દ્રિય અને અનિંદ્રિય
૩. સ્પુન, રસના અને ત્રાણુ-એમ ત્રણ ઈંદ્રિય જેને હોય તે તૈઇન્દ્રિય. જેમકે જુ, માંકડ, ગભક, ( ગયા ) ઈન્દ્રગાપ, કુંથુંઆ, મ`કાડા, કીડી, ઉધઇ વગેરે.
કાર્યસાસ્થિ એટલે કપાસના ઠળીયા, ત્રપુસબીજક એટલે કાડીના ખીજ, તુ ખરૂ એટલે તુંબડું વગેરે વનસ્પતિકાયના જીવા છે. ( અહીં ટીકાકારે તેઈંદ્રિય જણાવ્યા છે. તે શા આધારે છે તે વિચારણીય છે.)
૪. સ્પન, રસના, ઘ્રાણુ, ચક્ષુરૂપ ચાર ઇંદ્રિય જેને હોય તે ચૌરિદ્રિય, જેમ ભમરા, માખી, ડાંસ, મચ્છર, વીંછી, કીડા, પતંગીયા વગેરે.
૫. સ્પન, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રેત્ર-એમ પાંચ ઇન્દ્રિય જેને હોય તે પંચેન્દ્રિય જીવે છે. જેમકે હાથી, મગર, માર, મનુષ્ય વગેરે.
સલ કમ થી મુક્ત હાવાથી તથા શરીર રહિત હોવાથી જેમને સ્પર્શન આર્દિ ઇંદ્રિયા હાતી નથી તે અનિદ્રિય એટલે સિદ્ધ ભગવંતા કહેવાય છે.
છકાયઃ- પૃથ્વીકાય, અલ્કાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય -એમ છ કાચા છે.
કઠિનતાદિ સ્વરૂપવાળી પૃથ્વી છે; તે પૃથ્વી એ જ કાય એટલે શરીર છે જે જીવાનું તે પૃથ્વીકાયિક.
૨. જળ એટલે પાણી. પાણી એ જ જેમનું શરીર છે તે જળકાયિક, ૩. અનલ એટલે અગ્નિ, તે અગ્નિ જ જેમનું શરીર છે તે અગ્નિકાયિક. ૪. વાયુ એટલે પવન, હવા એ જ જેમનું શરીર છે તે વાયુકાયિક.
૫. લતા વગેરે રૂપ વનસ્પતિ જ જેમનુ શરીર છે તે વનસ્પતિકાયિક.
૬. ત્રસન સ્વભાવવાળા એટલે ચાલવાના સ્વભાવવાળું જેમને શરીર છે તે ત્રસકાયિક છે. (૯૭૫)
छल्लेसाओ कण्हा १ नीला २ काउ य ३ ते ४ पउम ५ सिया ६ | कालविहिणं दव्वच्छकं इह अस्थिकायाओ ॥ ९७६ ॥
કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ, શુક્લ-એમ છ લેયાએ છે. કાળ રહિત છ દ્રબ્યા જ અહીં પચાસ્તિકાયરૂપે જાણવા.