________________
૧૬૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ આગળ કહેલાહ્યમ્ વગેરે રૂપ સ્ત્રગ્ધરા છંદમાંના લેકનું વિવેચન જે આગળ કહેવાનું છે તે આ પ્રમાણે જાણવું. તેમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણ કાળ છે.
અતીત એટલે ગતિશન રૂઃ તોડતીતઃ અત્યંત ગયેલે જે કાળ તે અતીતકાળ, જેમાંથી વર્તમાનપણું નીકળી ગયું છે તે અતીતકાળ.
જે વતે છે, હાલમાં જ ઉત્પન્ન થયેલ છે તે વર્તમાનકાળ. બધાયથી સૂમ, વિભાગ રહિત એક સમય પ્રમાણને છે.
જે થશે તે ભવિષ્ય, જે કાળે વર્તમાનપણું પ્રાપ્ત કર્યું નથી એટલે જે કાળ હજુ આવ્યું નથી તે ભવિષ્યકાળ. ૯૭૨. દ્રવ્યષક :
धम्मत्थिकायदव्वं १ दव्वमहम्मत्थिकायनाम २ च ।
आगास ३ काल ४ पोग्गल ५ जीवदव्यस्सरूवंच ६ ॥९७३।। ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય સ્વરૂપ છે દ્રવ્યો છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય સ્વરૂપ છ દ્રવ્યો છે.
ધર્માસ્તિકાય :- સ્વયં ગતિક્રિયામાં પરિણત થયેલા છે તથા પુદ્ગલનો તે ગતિ ક્રિયારૂપ સ્વભાવને ધારણ એટલે પોષવાના કારણરૂપ જે દ્રવ્ય તે ધર્મ, અહીં અસ્તિ એટલે પ્રદેશે જાણવા. તે પ્રદેશને જે સમૂહ તે કાય. તેથી ધર્મ એ જ અસ્તિકાય, તે ધર્માસ્તિકાય, સમસ્તકમાં ફેલાયેલ, અસંખ્ય પ્રદેશરૂપ અમૂર્ત એટલે અરૂપી જે દ્રવ્યવિશેષ તે ધર્માસ્તિકાય.
અધર્મારિતકાય –ગતિ પરિણત જીવ તથા પુદ્ગલેને તેના સ્વભાવમાં અધારણ એટલે ન પિષવાના સ્વભાવવાળું જે દ્રવ્ય, તે અધર્મ. અધર્મ એ જ અસ્તિકાય તે અધર્માસ્તિકાય. સ્થિર રહેવાના પરિણામમાં પરિણમતા તે જીવ પુદ્ગલેના પરિણામને સહાયરૂપ, અમૂર્ત, લેક વ્યાપી અસંખ્ય પ્રદેશરૂપ જે દ્રવ્ય, તે અધર્માસ્તિકાય. આ બંને દ્રવ્ય લોક પ્રમાણ છે.
આ બે દ્રવ્યના આધારરૂપ આકાશવિભાગ જ લેકરૂપ છે. આ બે દ્રવ્યનું અલેક વ્યાપીપણું થાય, તે જીવ અને પુદ્ગલેની પણ ત્યાં ગતિ થવાનો પ્રસંગ આવવાથી અલકને પણ લેક કહેવો પડે.
આકાશાસ્તિકાય :–માફ ઉપસર્ગ મર્યાદા અર્થ માં છે એટલે મર્યાદાપૂર્વક બીજા દ્રનાં સંગ હોવા છતાં પણ પિતા પોતાના સ્વરૂપમાં રહેવાથી સર્વથા તેના સ્વરૂપને નહીં પામવારૂપ લક્ષણ વડે પ્રકાશે છે, સ્વાભાવિક રીતે હાજરી માત્રથી જયાં પદાર્થો પ્રકાશે તે આકાશ.