________________
૧૬૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ છતાં, તેના પ્રદેશો સાથે ઉત્પત્તિ સ્થાનના પગલે એકબીજામાં મળી જવારૂપ સંબંધવાળા નથી, તેથી તેમને અચિત્તનિ છે.
એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈ દ્રિય. ચેરિદ્રિય, સંમૂર્શિમ તિર્યંચ અને મનુષ્યની. ત્રણે પ્રકારની નિ હોય છે.
જીવતી ગાય વગેરેમાં ઉત્પન્ન થયેલા કરમીયા વગેરેની સચિત્તનિ છે. અચિત્ત લાકડા વગેરેમાં ઉત્પન્ન થતા ઘુણા વગેરેની અચિત્તનિ છે સચિત્ત-અચિત્ત એવા લાકડા, ગાય વગેરેના ઘામાં જે ઘણા કે કરમીયા ઉત્પન્ન થાય તે મિશ્રનિ.
ગર્ભજ તિર્યા અને મનુષ્યની મિશ્રનિ. કમિશ્રિત લેહીના પુદગલો જે નિ વડે આત્મસાત કરાયા હોય તે સચિત્ત અને બીજા અચિત્ત–એમ મિશ્રનિ હોય છે.
૩. સંવૃત આદિ પ્રકાર -
સંવૃત્ત એટલે ઢાંકેલ, વિવૃત એટલે ખુલ્લી તથા સંવૃત્ત-વિવૃત્તરૂપ ઉભય-એમ ત્રણ પ્રકારે નિ છે. તેમાં દેવ, નારકે અને એકેન્દ્રિયોની સંવૃત્તનિ છે. નારકેના ઉત્પત્તિ સ્થાનરૂપ નિષ્ફટ, ઢાંકેલ ગવાક્ષ એટલે ઝરૂખા જેવા છે. દેવશય્યાઓમાં ઢાંકેલ દેવદૂષ્યની અંદર દેવોની ઉત્પત્તિ થાય છે. એકેન્દ્રિયની નિ સ્પષ્ટરૂપે જણાતી ન હોવાથી સંવૃત્ત
બેઈદ્રિય, તેઈદ્રિય, ચારિદ્રય, સમૂરિષ્ઠમ તિર્યંચ મનુષ્યની નિવિવૃત્ત એટલે આવરણ રહિત છે કારણ કે તેમના ઉત્પત્તિ સ્થાનોરૂપ જળાશય વગેરે સ્પષ્ટરૂપે જણાય છે.
ગર્ભજ તિર્યંચ મનુષ્યની સંવૃતવિવૃત્તરૂપ ઉભય યોનિ છે. કારણ કે ગર્ભ સંવૃત્ત વિવૃત્તરૂપ હોય છે. ગર્ભ પેટમાં રહેવાના કારણે જણાતું નથી. માટે સંવૃત અને બહાર પેટ વધવું વગેરે લક્ષણોથી જવાના કારણે વિવૃત્ત-એમ સંવૃત્ત વિવૃત્તરૂપ ઉભયનિ છે.
મનુષ્યનિ વિષયક જે વિશેષતા છે, તે જણાવે છે. મનુષ્યોની નિ ત્રણ પ્રકારે છે. કૂર્મોન્નતા. શંખાવર્તા અને વંસીપત્રા.
કાચબાની પીઠની જેમ જે યોનિ ઊંચી હોય, તે ફર્મોન્નતા, જે એનિમાં શંખના આવતની જેમ આવર્તે હેય, તે શંખાવર્તાયનિ, જોડાયેલ બે વાંસના પાંદડાના આકારે જે નિ છે, તે વંશીપત્રા.”
તીર્થકર, ચકવર્તી, બળદેવ, વાસુદેવ, કૂર્મોન્નતા નિમાં ઉત્પન્ન થાય છે. સામાન્ય મનુષ્યો વંશીપત્રાનિમાં ઉત્પન્ન થાય છે.
શંખાવર્તાનિ તે સ્ત્રી રત્નને જ હોય છે. તેમાં ગર્ભ ઉત્પન્ન થાય ખરો પણ જન્મી ન શકે કારણ કે પ્રબળતમ કામાગ્નિના તાપથી ગર્ભને નાશ થાય છે એમ વૃદ્ધવાદ છે. (૭૦૦)