________________
૧૫૧. ચેનિ સંખ્યા
પ્રશ્ન –નિ અને કુલમાં શું તફાવત છે?
ઉત્તર:- જીનું ઉત્પત્તિસ્થાન તે નિ છે. જે વિછી વગેરેની નિ છાણ વગેરે છે. અને એનિમાંથી ઉત્પન્ન થતા કુલ છે. એટલે એક જ નિમાં અનેક કુલે હેય. જેમ છાણરૂપ નિમાં કરમિયાનું કુલ પણ હય, કીડાનું કુલ પણ હોય, વિછીનું કુલ પણ હોય વગેરે અથવા છાણ આદિ એક નિમાં ઉત્પન્ન થયેલા પણ તે જ વિછી વગેરેના કાબર ચિત્તરા, લાલ વગેરે વર્ણભેદથી અનેક પ્રકારના કુલે હોય છે.
નિના અન્ય પ્રકાર-૧. શીત આદિ પ્રકાર
હવે પ્રજ્ઞાપના વગેરે આગમાનુસારે નિવિષયક બીજે વિશેષ વિષય બતાવે છે. જેમ શીતાનિ, ઉષ્ણનિ, મિશ્રનિ. એમ ત્રણ પ્રકારે નિ છે. તેમાં નારકની શીત અને ઉણનિ છે. પહેલી ત્રણ પૃથ્વીમાં ઉષ્ણવેદના હોવાથી ત્યાં શીતનિ છે. ચોથીમાં ઘણું ઉપરના ઉષ્ણવેદનાવાળા નરકાવાસમાં શીતનિ છે. અને નીચેના થડા શીતવેદનાવાળા નરકાવાસમાં ઉણનિ છે. પાંચમી પૃથ્વીમાં ઘણું શીતવેદનાવાળા નરકાવાસમાં ઉષ્ણનિ છે. અને થોડા ઉષ્ણવેદનાવાળા નરકાવાસમાં શીતનિ છે. છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં શીતવેદનાવાળા નારકોને નિ ઉષ્ણ જ છે.
શીતાનિવાળાને ઉષ્ણવેદના અધિક પીડે છે. અને ઉણનિવાળાને શીતવેદના વધારે પડે છે. નારકેને જેમ પીડા વધુ થાય તેમ પ્રાયોકરી દરેક વસ્તુ પરિણમે છે. તેથી વેદનાકમથી ઉલટી રીતે નિકમ સંભવે છે.
દેવ, ગર્ભજ તિર્ય“ચે અને મનુષ્યને શીતષ્ણરૂપ મિશ્રસ્વભાવવાળી નિ હોય છે. જે એકાંતે શીત નથી તેમજ ઉષ્ણ પણ નથી. પરંતુ અનુષ્ણ, અશીત તેમનું ઉપપાત ક્ષેત્ર એટલે ઉત્પત્તિ સ્થાન છે એમ ભાવ છે.
પૃથ્વીકાય. અષ્કાય. વાયુકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય, સંમૂચ્છિમ, તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂછિમ મનુષ્યના ઉત્પત્તિસ્થાનો શીતસ્પર્શવાળા, ઉષ્ણસ્પર્શવાળા, અને મિશ્રસ્પર્શવાળા હોય છે. એ તેઓની ત્રણ પ્રકારે નિ છે. કેટલાકની શીત, કેટલાકની ઉણ, અને કેટલાકની, મિશ્રાનિ હોય છે. * અગ્નિકાયની ઉણનિ જ હોય છે. કારણ કે ઉષ્ણસ્પર્શથી પરિણુત ક્ષેત્રમાં જ તેઓની ઉત્પત્તિ છે.
૨. સચિત્ત આદિ પ્રકાર:
સચિત્ત, અચિત્ત અને મિત્રએમ ત્રણ પ્રકારે પણ નિ છે, તેમાં નારક અને દેવોની અચિત્ત નિ છે. કેમ કે તેઓનું ઉત્પત્તિનું સ્થાન કે ઈ પણ જીવ વડે ગ્રહણ કરાયેલું ન હોવાથી અચેતન છે. જે કે સૂક્ષમ એકેન્દ્રિયે સમસ્ત લેકમાં ફેલાયેલા હેવા