________________
૧૫૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ નિ શબ્દ સુ-મિત્રો એ ધાતુના આધારે થયો છે. બીજી ભવના પરિવતન વખતે તૈજસ-કાશ્મણ શરીરવાળો જીવ, દારિક વગેરે શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધ સાથે જ્યાં આગળ મિશ્ર થાય, તે સ્થાનને નિ કહેવાય છે. અથવા જીવોનું જે ઉત્પતિસ્થાન તે
યોનિ કહેવાય.
પૃથ્વી, અપૂ, અગ્નિ, વાયુ-આ દરેકની સાત-સાત લાખ એનિ છે, તે આ પ્રમાણે સાતલાખ પૃથ્વીકાય, સાત લાખ અષ્કાય, સાત લાખ અગ્નિકાય, સાત લાખ વાયુકાય.
વનસ્પતિકાય પ્રત્યેક અને અનંતકાય-એમ બે પ્રકારે છે તેમાં દસ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચોદલાખ અનંત વનસ્પતિકાયની યુનિ છે.
બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિયરૂપ વિકેલેંદ્રિયની દરેકની બે-બે લાખ યોનિ છે. ચારલાખોનિ નારકેની, ચારલાખ દેવોની, ચારલાખ તિર્યંચ પંચંદ્રિયની અને ચૌદલાખનિ મનુષ્યની છે. સર્વસંખ્યા મેળવતા એટલે કુલ્લે ચોર્યાસી લાખ (૮૪૦૦૦૦૦) નિ થાય છે.
અનંતા જીવોના ઉત્પત્તિ સ્થાને અનંતા હોવા જોઈએ એમ ન કહ્યું. કારણ કે, જીવોને સામાન્યથી આધારભૂત જે લેક છે તે પણ અસંખ્યાત પ્રદેશરૂપ જ છે અને વિશેષાધારરૂપ સ્થાને જેવા કે નરક, નિષ્ફટ, દેવશય્યા, પ્રત્યેક સાધારણ વનસ્પતિકાયના શરીર પણ અસંખ્યાતા જ છે તેથી અનંતા છવો હોવાં છતાં એમના ઉત્પત્તિસ્થાને અસંખ્યાતા જ હોય ભલે ત્યારે અસંખ્યાતા ઉત્પત્તિસ્થાને હો એમ કહે તે પણ બરાબર નથી. કારણકે કેવલિભગવંતે જોયેલા કોઈક વર્ણ વગેરે ધર્મના સરખાપણના કારણે ઘણું સ્થાને પણ એક જ નિરૂપે મનાય છે. તેથી અનંતા જીવોની પણ કેવલિ ભગ-. વંતની વિવક્ષાએ વર્ણ વગેરેની સમાનતાના કારણે અરસપરસ એકબીજામાં અંતરભાવ થતું હોવાથી ચોર્યાસી લાખ સંખ્યારૂપ જ ચેમિઓ થાય છે, વધારે ઓછી નહિ. (૯૯૮-૯૬૯)
समवन्नाइसमेया बहवोऽवि हु जोणिलक्खभेयाओ । सोमन्ना धिप्पंतिह एक्कगजोणीइ गहणेणं ॥९७०॥
સમાનવદિ યુક્ત ઘણું લાખોયોનિ ભેદ હોવા છતાં તેમને સામાન્યથી એક જ યોનિરૂપે ગ્રહણ કરાય છે.
સમાનવણ વગેરેવાળા એટલે એક સરખા વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળા ઘણા લાખે. ચનિના ભેદે પણ સામાન્યથી એક જ નિની જાતિરૂપે ગ્રહણ કરાય છે. વ્યક્તિ ભેદે ઘણું ભેદો હોવા છતાં પણ એક સરખા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, હોવાના કારણે સામાન્યથી એક જ નિ ગણાય છે.