________________
પ્રવચન સારાદ્ધાર-ભાગ-૨
નક્ષત્ર વગેરે માસાને લાવવાના ઉપાયનું આ કરણ છે કે યુગના દિન પ્રમાણ અઢારસો ત્રીસને સ્થાપના કરી તેને નક્ષત્ર માસથી લઈ સૂ માસ સુધીના સડસઠ, ખાસઠ, એક્સઠ, અને સાઠ ભાગેા વડે ભાગ કરતા દિન પ્રમાણ આવે છે. એક યુગમાં ત્રીજા અને પાંચમા અભિવર્ધિત ચાંદ્રમાસા થાય. તે અભિવર્ધિત વર્ષના દિવસેાના અભિવર્ધિતમાસ તરીકે ગણાય છે.
હવે તૈર માસવાળા અભિવર્ષિત વના દિવસે ૩૮૩ દિવસ અને એક અહારાત્રના ખાસઠ ભાગના ચુમ્માલીસ ભાગ ( ૩૮૩ě ) પ્રમાણુ દિવસ થાય છે. તે આ પ્રમાણે.
એક ચંદ્રમાસમાં ૨૯ હૈં? દિવસ હોય છે. અને મહિના તેર છે. તેને ચંદ્રમાસના દિવસ અને અંશ (ભાગ) સાથે ગુણુતા ત્રણસે સત્યોતેર દિવસ અને ચારસા સાલ ભાગા થાય છે. તે ભાગાને દિવસના ૬ર ભાગા વડે ભાગતા છ દ્વિવસ અને ૪૪ ભાગ આવે છે. તેને ઉપરોક્ત ૩૭૭ દિવસમાં મેળવતા ૩૮૩ દિવસ થાય અને ૐ ભાગ થાય. વર્ષના ખારમાસ હાય છે. તેથી મહિને લાવવા માટે વર્ષના દિવસેાને મારે ભાગતા એકત્રીસ દિવસ આવ્યા અને ઉપર અગ્યાર દિવસ (૧૧) અને હૂઁ ભાગ વધ્યા. તે દિવસેાને ૧૨૪ ભાગ કરવા માટે તેને ૧૨૪ વડે ગુણુતા તેરસા ચાસઠ ભાગ થાય, જે ઉપરના ચુમ્માલીસ ભાગ છે. તે ૧૨૪ના ભાગ કરવા માટે એ વડે ગુણતા અઠ્ઠયાસી (૮૮) ભાગ થાય. તે ૮૮ ભાગાને ઉપરના ૧૩૬૪ ભાગમાં ઉમેરતા ૧૪૫૨ ભાગ થાય તેને મારે ભાગ કરતા ૧૨૪ના ભાગામાંથી ૧૨૧ ભાગ આવે છે. એટલે અભિવર્ધિત માસનું પ્રમાણ ૩૧ દિવસ અને ઉપર ૧} ભાગ પ્રમાણ થાય છે. કહ્યું
છે કે
૧૦૬
એટલે વૃદ્ધિમાસવાળા વર્ષમાં તેર
ખાર ભાગ કરતા એક એક ભાગ
જે વર્ષમાં તેર ચંદ્રમાસા હોય તે વર્ષના માર કરતા જે ખારમા ભાગ હોય છે, તે અભિવર્ધિતમાસ કહેવાય. (૮૯૮-૮૯૯-૯૦૦)
૧૪૨ પાંચ પ્રકારના વર્ષ :
--
संवच्छरा उ पंच उ चंदे १ चंदे २ ऽभिवडूढिए ३ चैत्र । चंदे ४ भिवडूढिए ५ तह बिसट्टिमासेहिं जुगमाणं ॥ ९०९ ॥
૧. ચંદ્ર ૨. ચંદ્ર ૩. અભિવર્ધિત ૪. ચદ્ર ૫. અભિવધિત, એ પાંચ વર્ષોના નામ છે. આ પાંચ વર્ષ વડે બાસઠ (૬૨) માસ વડે એક યુગ થાય છે.
૧. ચાંદ્ર ર. ચાંદ્ર ૩. અભિવર્ધિત ૪, ચાંદ્ર અને ૫. અભિવર્ધિત. આ પ્રમાણેના ક્રમે વર્ષોંના પાંચ પ્રકાર થાય છે. અને પાંચ વર્ષો ભેગા થવા એક યુગથી અને છે તેને યુગ સંવત્સર એ પ્રમાણે કહેવાય છે. તેમાં ઉપરોક્ત સ્વરૂપવાળા ચંદ્રમાસ વડે ઉત્પન્ન