________________
૧૪૩. લેકસ્વરૂપ
૧૦૭ થવાના કારણે વર્ષ પણ ચાંદ્ર કહેવાય છે, તે વર્ષનું પ્રમાણ ૩૫૪ દિવસ અને ઉ૫૨ એક અહોરાત્રના ખાસટ્ટીયા બાર ભાગ છે ૩૫૪ ૩ દિવસ છે. તે આ પ્રમાણે થાય છે.
એક મહિને ર૯ દિવસ અને બાસઠ્ઠીયા બત્રીસ ભાગ પ્રમાણને છે. ર૯ તેને બાર માસ વડે ગુણતા ઉપર પ્રમાણે ચંદ્ર સંવત્સરનું પ્રમાણુ આવે છે. આ પ્રમાણે બીજા તથા ચેથા ચાંદ્ર સંવત્સરનું દિન પ્રમાણ જાણવું. | ચંદ્ર સંવત્સરમાં એક મહિને વધવાના કારણે અભિવર્ધિત સંવત્સર થાય. તેનું દિન પ્રમાણ ૩૮૩ દિવસ અને બાસઠ્ઠીયા ચુમ્માલીસ ભાગ ૩૮૩ થાય છે. તે આ પ્રમાણે છે. અભિવર્ધિતમાસના ૩૧ દિવસ અને ઉપર એક અહોરાત્રના ૧૨૪ ભાગમાંથી ૧૨૧ ભાગ પ્રમાણ દિવસે છે. ૩૧ દિન પ્રમાણ છે. તેને બાર વડે ગુણતાં ત્રણ બેનેર દિવસ થયા અને ૧૨૧ ભાગને પણ બારે ગુણતા ૧૪૫ર ભાગ થયા. તેને ૧૨૪ વડે ભાગતા અગ્યાર દિવસ આવ્યા તેને ૩૭૨માં ઉમેરતા ૩૮૩ દિવસ થયા, ઉપર ૮૮ ભાગ વધ્યા તે ભાજ્ય સંખ્યાને ભાજક એકસે ચોવીસ (૧૨૪) ભાજક સંખ્યાને યક્ત ભાગ લાવવા માટે બે એ ભાગ કરતા ઉપરોક્ત સંખ્યા આવે છે. એટલે તુ ભાગ થાય છે. આ પ્રમાણે અભિવર્ધિત સંવત્સરનું દિન પ્રમાણ થાય છે. એ પ્રમાણે પાંચમું અભિવર્ધિત સંવત્સર જાણવુ.
આ પાંચે ચંદ્ર સંવત્સર વગેરે વડે એક યુગ થાય છે, તે યુગ બાસઠ ચંદ્રમાસ પ્રમાણ છે. તે આ પ્રમાણે છે. એક યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર અને એક ચ દ્ર વર્ષમાં બાર ચંદ્ર માસ એટલે ત્રણને બારે ગુણતા ૩૬ માસ થયા તથા અભિવર્ધિત સંવત્સર એક યુગમાં બે હોય છે. અને તે વર્ષમાં ચંદ્રમાસે તેર હોય છે. અધિક માસ લેવાથી તેથી બેને તેરે ગુણતા છવ્વીસ માસ થાય. ઉપરોક્ત ૩૬ માસ અને ૨૬ માસ મેળવતા બાસઠ ચંદ્રમાસો થયા. (૯૦૧)
૧૪૩. લેકસ્વરૂપ माधवईएँ तलाओ ईसिंपन्भारउवरिमतलं जा । चउदसरज्जू लोगो तस्साहो वित्थरे सत्त ॥९०२॥ उवरि पएसहाणी ता नेया जाव भूतले एगा। तयणुप्पएसवुड्ढी पंचमकप्पंमि जा पंच ॥९०३॥ पुणरवि पएसहाणी जा सिद्धसिलाएँ एक्कगा रज्जू । धम्माए लोगमन्झो जोयणअस्संखकोडीहिं ।।९०४॥
માઘવતીના તળિયેથી લઈ ઈષદ યાભાર પૃથ્વીના ઉપરના ભાગ સુધી ચોદરાજલોક પ્રમાણ લોક છે. તે લોકો નીચેનો વિસ્તાર સાત રાજ