________________
૧૪૧. પાંચ પ્રકારના મહિના
૧૦૫
૨. ચંદ્રમાસ ઓગણત્રીસ (૨૯) દિવસ રાત અને અહારાત્રના ખાસઠ (૬૨) ભાગમાંથી ખત્રીસ ભાગ પ્રમાણુના છે. એટલે ૨૯૬ર્ફે દિવસ પ્રમાણુના છે.
૩. ઋતુમાસ સૌંપૂર્ણ ત્રીસ રાત દિવસના છે.
૪. આદિત્ય એટલે સૂ માસ સંપૂર્ણ ત્રીસ રાત દિવસ અને ઉપર અડધા દિવસ એટલે સાડાત્રીસ દિવસ (૩૦) દિવસના છે.
૫. અભિવૃતિમાસ એક દિવસ અધિક, ત્રીસ એટલે એકત્રીસ દિવસ રાત પ્રમાણુ અને એક અહારાત્રના ૧૨૪ભાગમાંથી ૧૨૧ ભાગ પ્રમાણ ૩૧૧૨o રાત દિવસ પ્રમાણના છે.
આ પાંચ માસાના દિવસે જે રીતે પ્રાપ્ત થાય તે સિદ્ધાંતમાંથી જાણી લેવું, તે દિવસેાની પ્રાપ્તિની રીત સિદ્ધાંતાનુસારે શિષ્યેાના ઉપકાર માટે કંઇક બતાવાય છે. ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત–રૂપ, પાંચ વષઁના પ્રમાણુ ચુગની અંદર અઢારસા ત્રીસ (૧૮૩૦) અહોરાત્ર થાય છે.
242
એ અઢારસા ત્રીસ દિવસ શી રીતે થાય તે કહે છે.
.
સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન એ અને એકસાયાંસી (૧૮૩) રાત્રિ દિવસ પ્રમાણુના છે. એક યુગમાં પાંચ દક્ષિણાયન અને પાંચ ઉત્તરાયણુ મળી દેશ અયન થાય છે, તેથી એક અયનનાં દિવસે એક્સેસ ત્યાંસી થાય છે. (૧૮૩) તેને દસથી ગુણુતા ઉપરાક્ત અઢારસો ત્રીસ (૧૮૩૦) દિવસ થાય છે.
આ દિવસના સમૂહની સ્થાપના કરી નક્ષત્ર, ચન્દ્ર, ઋતુ અને સૂર્યંમાસના દિવસે લાવવા માટે અનુક્રમે સડસઠે(૬૭), બાસઠે (૬૨), એકસઠ (૬૧), સાંઇઠ (૬૦) ભાગ આપતા ઉપરોક્ત પ્રમાણુવાળા નક્ષત્ર વગેરે મહિનાના દિવસેાતુ પરિમાણુ આવે છે. તે આ પ્રમાણે૧. એક યુગના દિવસનું પ્રમાણુ અઢારસોત્રીસ દિવસ છે. તેના સડસઠ (૬૭) નક્ષત્ર માસે એક યુગમાં થાય છે. માટે તેને સડસઠે (૬૭) ભાગતા, સત્તાવીસ (૨૭) રાત્ર દિવસ આવે છે. ઉપર એક અહે।રાત્રના સડસઠે ભાગ કરતાં એકવીસ ભાગ પ્રમાણ થાય એટલે ૨૭૪ ભાગ દિવસ પ્રમાણ નક્ષત્રમાસ થાય છે.
૨. તે જ અઢારસેાત્રીસ દિવસ પ્રમાણના યુગમાં ચાન્દ્રમાસેા ખાસઠ (૬૨) થાય છે. માટે તે દિવસેાને ખાસઠે (૬૨) ભાગ કરતા જે ભાગાકાર આવે તે ચંદ્રમાસના
દિવસા થાય છે.
૩. તથા આજ યુગના દિવસોમાં ઋતુમાસા એકસઠ થાય છે. તે યુગના દિવસેાને એકસઠે ભાગતા ઉપરોક્ત ઋતુમાસનું દિન પ્રમાણ આવે છે.
૪. એક યુગમાં સૂ માસા સાઠ છે. તે સાઢ માસ વડે યુગના દિવસેાને ભાગતા સૂર્યમાસના ઉપરોક્ત દિન પ્રમાણ આવે છે. કહ્યું છે કે
૧૪.