________________
પ્રવચનસારાદ્ધાર ભાગ–૨
૧૩૯. ચાર પ્રકારની ભાષા
पदमा भासा सच्चा १ वीया उ मुसा विवज्जिया तासि २ । सच्चा मुसा ३ असच्चा मुसा ४ पुणो तह चउत्थीति ॥८९०॥
૧. પહેલી સત્યભાષા, ૨. બીજી તેનાથી વિપરીત પૃષાભાષા, ૩. સત્યામૃષા, ૪. અસત્યામૃષા એમ ચારભાષા છે.
એાલાય તે ભાષા. તે ભાષા ચાર પ્રકારે છે.
૧. સત્યભાષા. સત્ એટલે મૂળ ઉત્તર ગુણા જ જગતમાં મુક્તિપદ અપાવવા વડે પરમ શાભારૂપ હાવાથી ત્રૂપ છે.
અથવા સત્ એટલે ભગવાને ઉપદેશ કરેલા વિદ્યમાન જીવ વગેરે પદાર્થો એ સત્ય છે. જયારે બીજા વડે કલ્પનારૂપે રચાયેલ સત્ રૂપ વાસ્તવિકપણે અસરૂપ છે. પદાર્થ સત્ હિત કરનાર તે સત્યભાષા.
સત્ય ભાષાથી વિપરીત સ્વરૂપવાળી જે ભાષા તે મૃષાભાષા છે.
૩. સત્ય અને અસત્ય એમ ખ'ને સ્વભાવવાળી જે ભાષા તે સત્યામૃષા. ૪. સત્યમૃષા : ભાષામાં ન હોય એટલે ત્રણે ભાષાના લક્ષણ જે ભાષામાં ન ઘટતા હાય, આમત્રણ, આજ્ઞાપન વગેરે વિષયવાળી અસત્યા અમૃષારૂપ ચેાથી ભાષા છે. (૮૯૦) હવે એ ભાષાઓના ઉત્તર ભેદો કહે છે.
जणवय १ संमय २ ठवणा ३ नामे ४ रूवे ५ पच्चसच्चे य ६ । ववहार ७ भाव ८ जोगे ९ दसमे ओवम्मसच्चे य १० ॥ ८९१ ॥
જનપદ, સમ્મત, સ્થાપના, નામ, રૂપ, પ્રતીત્ય વ્યવહારભાવ, ચાગ અને ઉપાય-આ દશ પ્રકારે સત્યાભાષા છે.
જનપદ સત્યા વગેરે દેશ પ્રકારે સત્યભાષા છે.
૧. જનપદ એટલે જે દેશામાં જે શબ્દ જે અમાં રૂઢ હાય, તે શબ્દને ખીજા દેશામાં તે અંરૂપે પ્રયાગ કરાય, તે તે સત્ય જનપદ સત્યા કહેવાય.
જેમ કાંકણુ વિગેરે. દેશેામાં પાણીને ચિનીર–ઉઠ વગેરે રૂપે કહેવાય છે. આ ભાષાની સત્યતા, અદૃષ્ટ વિવક્ષાને હેતુ હોવાથી તથા ભિન્ન ભિન્ન દેશેામાં ઈષ્ટ પદાર્થના
૧. ગાથામાં વિવજ્જિયા ૫૬ છે. તેને સંસ્કૃત છાયારૂપ અર્થ વિવર્જીત એવા થાય છે. એ પ્રમાણે પદના અકરીએ તા તૈત્તિ એટલે ‘તે સત્યભાષાથી વિવત ભાષા ખીજી તૃષા છે. એમ અ શઈ શકે છે.