________________
૧૩૫. વૃષભ સાધુઓ દ્વારા વસતિ ગ્રહણુ.
એક કાળીયામાંથી પણ એક દાણા એછાવાળા કાળીયા, બે દાણા એછાવાળા કાળીયા, ત્રણ દાણા ઓછાવાળા કાળીયા વાપરે. છેલ્લે એક જ દાણા ખાય. કારણ કે જેમ દિવામાં તેલ અને વાટ બંને સાથે પૂરા થાય તેમ અનશનીના પણુ શરીર અને આયુષ્યના સાથે જ ક્ષય થાય માટે આ પ્રમાણે કરે.
બીજુ ખારમા વર્ષીના છેલ્લા ચાર મહિના સુધી એકાંતરે મેઢામાં તેલના ઘૂ ટડા (કાગળા) લાંબા વખત સુધી રાખે, પછી તે ઘૂંટડાને રાખમાં નાખી ગરમપાણીથી માઢું ચાખ્ખું કરી લે. જો તેલના કેગળા કરવામાં ન આવે, તે લુખાશના કારણે મેહુ જકડાઈ જવાના સંભવ હાવાથી અંત સમયે નવકાર ખાલી ન શકે.
આ ક્રમ પ્રમાણે ખારવની ઉત્કૃષ્ટ સ`લેખના કરી પર્યંતની ગુફામાં જઈને એટલે ઉપલક્ષણથી ખીજી પણ જે, છ જીવનિકાયની વિરાધના વગરનુ' એકાંત સ્થાન હાય, ત્યાં જઈને પાપાપગમન અથવા ભક્તપરિજ્ઞા અથવા ઈંગિની મરણને સ્વીકારે.
૮૩
મધ્યમસ લેખના ઉપરોક્ત રીતે જ ખાર મહિને વિચારવી અને જઘન્યસ લેખના ખાર પખવાડીયે એટલે છ મહિને જાણવી, મધ્યમ અને જઘન્ય સલેખનામાં વર્ષોંના સ્થાને મહિના અને પખવાડીયામાં ઉપરોક્ત તપવિધિ સંપૂર્ણ પણે કરે. (૮૭૫–૮૭૬-૮૭૭)
૧૩૫. વૃષભ સાધુએદ્વારા વસતિ ગ્રહણુ
नयराइए पs वसही पुन्वामुहं ठविय वसु ।
वामकडी निविदुं दीही अग्गिमेकपयं ॥ ८७८ ॥
નગર કે ગામ વગેરેમાં સાધુએ પ્રશસ્ત પ્રદેશમાં વસતિ લે તેમાં આગળના એક પગ લાંબે કરીને પૂર્વ દિશા સન્મુખ, ડાબા પડખે બેસેલા બળદની કલ્પના (સ્થાપના ) કરી વસતિ લે. આને ભાવાર્થ એવેા છે.
જેટલા પ્રમાણુ જગ્યા વસતિ તરીકે લેવાય તે બધી જગ્યામાં પૂર્વ દિશા તરફ સુખ રાખી ડાબા પડખે બેસેલ વૃષભની કલ્પના કરી સારી જગ્યામાં સાધુ વસતિ લે. ૮૭૮.
सिंगक्खोडे कलहो ठाणं पुण नेव होइ चलणेसु । अहिठाणे पोट्टरोगो पुच्छंमि य फेडणं जाण ॥ ८७९ ॥ मुहमूलमि य चारी सिरे य कउहे य पूयसकारो | खंधे पट्टीय भरो पुमि य धायओ वसहो ||८८० ॥
આ પ્રમાણે વૃષભરૂપ કલ્પેલ કથા અંગે વસવાથી શું ફળ થાય તે, કહે છે. બળદના શીંગડાના ભાગે રહેવાથી સાધુઓને રાજ ઝઘડા થાય, પગની જગ્યાએ