________________
પ્રવચનસારોદ્ધાર
૬૪
૧૫. અશનાદિ ચાર પ્રકારની ભિક્ષા લાવી પહેલા બીજા કેઈને બતાવે પછી ગુરુને બતાવે તે શિષ્યને આશાતના લાગે.(૧૩૬)
एवं निमंतणेऽवि य लद्धं रयणाहिगेण तह सद्धि । असणाइ अपुच्छाए खद्धंति बहुं दलंतस्स ॥ १३७॥ संगहगाहाए जो न खद्धसदो निरुवीओ वीसु ।
तं खद्धाइयणपए खद्धत्ति विभज जोयेजा ॥ १३८ ॥ એ પ્રમાણે ભિક્ષા લાવી ગુરૂ વિગેરે રત્નાધિકની સાથે નિમંત્રણમાં પણ સમજવું અશનાદિ આહાર પૂછયા વગર નવા સાધુઓને એણે ઘણે આપે.
સંગ્રહ ગાથામાં ખટ્ટા” શબ્દ જુદે લીધે નથી છતાં “ખદાયયણુ પદમાં શબ્દ જુદો કરે
૧૬. અશનાદિ ચાર પ્રકારની ભિક્ષા લાવીને પૂજ્ય (ગુરુ) ને પૂછયા વગર પહેલા (શિષ્યને)નાનાઓને આમંત્રણ આપે પછી આચાર્ય વિગેરે રત્નાધિકને, તે આશાતના થાય.
૧૭. અશનાદિ ચાર પ્રકારની ગોચરી લાવી આચાર્ય મહારાજને પૂછયા વગર જેમ જેને ઠીક લાગે તેમ તેને ઘણું આપી દે તે આશાતના લાગે છે. સૈદ્ધાંતિકેએ “ખદ્ધ” શબ્દનો અર્થ “ઘ ” કર્યો છે.
પ્રશ્ન – સંગ્રહગાથામાં “ખદ્ધ” શબ્દ જુદે ગ્રહણ કર્યો નથી. તે પછી શા માટે જુદા દેષની વ્યાખ્યા કરે છે ?
ઉત્તરઃ— જે કે અહિં આગળ સંગ્રહ ગાથામાં “પદ્ધ” શબ્દ જુદો ગ્રહણ કર્યો નથી. છતાં પણ આગળ અઢારમાં દષના પત્રમાં જે શબ્દ છે, તે જ કરી સત્તરમાં દોષરૂપે વર્ણવ્યો છે. આમાં સંગ્રહકારનો દેષ નથી કેમકે સૂત્રની રચના વિચિત્ર પ્રકારની હોય છે. આથી સૂત્રકારે જ આ ગાથામાં ખુલાસે કર્યો એટલે જુદો અર્થ થાય છે.
एवं खद्धाइयणे खद्धं बहुयंति. अयणमसणंति । आईसद्दा डायं होइ पुणो पत्तसागतं ॥ १३९ ॥ वन्नाइजुयं उसद रसियं पुण दाडिमंबगाइयं । भणई तु मणुण्णं मन्नइ मणसा मणामं तं ॥ १४० ॥ निद्धं नेहबगाढं रूक्ख पुण नेहवज्जियं जाण । एवं अप्पडिसुणणे नवरिमिणं दिवस विसयंमि ॥ १४१ ॥