________________
વદનદ્વાર
૬૫
“ખધાઇયણું” પદમાં “ખધ” શબ્દ બહુ અથમાં છે. અયણ એટલે અશન સમજવુ' અને આદિ શબ્દથી ડાય” શબ્દ એટલે મસાલાવાળા વૃત્તાંક, ચીભડા, ચણાવિગેરે અને “પત્ર”શબ્દથી શાકભાજી વિગેરે સમજવું, સારા વણુ–ગંધ યુક્ત, પાકેલા, રસદાર, મનેાહર દાડમ, કેરી ફળ વિગેરે કાઇપણ પ્રકારે અચિત્ત કરી આકર્ષિત થઇને ખાય, અથવા ખરાબ હોય તે દ્વેષપૂર્ણાંક ખાય, ઘી વિગેરેથી લચપચતું અથવા લખુ પણુ ઘણુ ઘણુ` ખાય. દિવસે ગુરુ મેલાવે તે ન સાંભળ્યા જેવુ` કરી જવાબ ન આપે. ૧૮. “ ખદ્ધાયયણ ’’ એટલે ઘણુ ભેાજન કરવું એવો અર્થ થાય છે. તે દશાશ્રુતસ્કંધસૂત્રની અપેક્ષાએ જાણવું. ખદ્ધાયયણ ” પુ૪માં બદ્ધ ” શબ્દના બહુ” અર્થ થાય છે અને “ અયણુ ” શબ્દના અશન અ થાય. બહુ વિગેરે એટલે વડા આદિ આહારનું ખાવું. આદિ શબ્દથી ડાક વિગેરે. ડાક એટલે સારા સંસ્કારિત કરેલ વૃત્તાંક, ચીભડા, ચણા વિગેરે તથા શાકભાજી કહેવાય. તે પાતે જ લઈ લઈને ખાય.
66
66
66
સારા વર્ણ-ગંધ યુક્ત, પાકેલા, રસદાર દાડમ, કેરી વિગેરે ફળાદિને કાઈ પણ પ્રકારે અચિત્ત કરીને ખાય. મનોજ્ઞ ભાજન અથવા સ્નિગ્ધ કે રૂક્ષ ભાજન જે હોય, તે ઘણુ· ઘણું ખાય. ઘી વિગેરેથી લચપચતા આહાર ખાય, ચિકાશ વગરના લુખ્ખા આહાર પણ ઉપર કહ્યા પ્રમાણે ખાય, તે આશાતના થાય.
મીજી જગ્યાએ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. શિષ્ય ગોચરી લાવી આચાય ને થાડુ ક આપીને પાતે ઘી-તેલવાળા, મીઠા સુંદર વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા આહાર, શાક વિગેરે દ્રવ્યાને પોતે આસક્તિપૂર્વક વાપરે તેા આશાતના થાય.
૧૯. આચાર્ય મહારાજ મેલાવે તે સાંભળે નહીં તે આશાતના થાય.
પ્રશ્ન :—અપ્રતિશ્રવણુ દ્વાર તેા પહેલા આગળ કહી ગયા છે, તા ફ્રી કેમ કહેા છે? જવાબઃ— આ અપ્રતિશ્રવણ સામાન્યથી દિવસાશ્રયિને જાણવું. જે આગળ કહ્યું છે તે રાત્રીના અંધકારમાં હું જાણુ છું કે ઉંઘુ છું તેમ મને કોઈ જાણશે નહિ —એમ માનીને જવાબ ન આપે તે. આ બે વચ્ચેના તફાવત છે. (૧૪૧)
खर्द्धति बहु भणते खरकक्कसगुरूसरेण रायणियं ।
आसाणा उ सेहे तत्थ गए होइमा चऽण्णा ।। १४२ ॥
૨૦. “ખદ્ધ” એટલે “ ઘણું ” કહેવાય. “ ખર ” એટલે અતિઘણું કર્કશ એટલે પુરુષ, કઠોર. અતિ કઠોર અને મેટા અવાજપૂર્વક રત્નાધિક ગુરુ વિગેરેને જેમ તેમ ઘણું આલે, તે આશાતના થાય.