________________
૪૮
પ્રવચન સારોદ્ધાર વંદનના પાંચ અધિકારી દ્વારા
पासत्थो ओसन्नो होइ कुसीलो तहेव संसत्तो । अहछंदोवि अ एए अवंदणिज्जा जिणमयंमि ॥ १०३ ।। सो पासत्थो दुविहो सव्वे देसे य होइ नायव्यो । सव्वंमि नाणदंसण चरणाणं जो उ पासंमि ॥ १०४ ॥ देसंमि य पासत्थो सेजायरऽभिहड रायपिण्डं च ।
नीय च अग्गपिण्डं भुजइ निकारणे चेव ॥ १०५॥ પાસસ્થા : અવસન્ના, કુશિલયા, સંસક્ત અને યથાઈદ-એ બધા અવંદનીય છે.
પાર્શ્વ એટલે નજીક જ્ઞાન વિગેરેની પાસે જે રહે તે પાર્શ્વસ્થ અથવા મિથ્યાત્વાદિ બંધ હેતુરૂપ પાશમાં જે રહે તે પાશ - તે પાસસ્થા બે પ્રકારે છે, સવાસસ્થ અને દેશપાસથ.
જે ફક્ત વેષ ધારક હોય અને સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રથી અલગ રહેતું હોય તે સર્વ પાસF.
જે કારણ વિના શય્યાતરપિંડ, અભ્યાહરત (સામે લાવેલ), રાજપિંડ, નિત્યપિંડ, અગ્રપિંડ વાપરે તથા આટલા ઘરો અથવા કુલ મારા છે બીજાના નહીં–એ પ્રમાણે જે કુલ નિશ્રાએ વિચરે (ગોચરી જાય. ) તથા ગુરુ મહારાજ વિગેરે વિડિલેને યોગ્ય જે સ્થાપના કુલેમાં કારણ વગર ગોચરી જાય તે દેશ પાસë છે.
નિત્યપિંડ એટલે તમારે મારે ત્યાં જ આવવું, હું તમને આટલું આપીશ -આ પ્રમાણે આમંત્રણ આપનારનું હંમેશા ગ્રહણ કરવું તે.
અગ્રપિંડ એટલે તરત જ ઉતારેલી ભાત વિગેરે નહિ વપરાયેલ (સંપૂર્ણ ભરેલી) તપેલીમાંથી ઉપરના ભાગમાંથી લેવું તે. (૧૦૩–૧૦૫) અવસન -
ओसन्नोवि य दुविहो सव्वे देसे य तत्थ सव्वंमि । अवबद्धपीढफलगो ठवियगंभोई य नायव्यो ॥१०६॥ आवस्सय सज्झाए पडिलेहणमिक्वझाणभत्तट्टे । आगमणे निग्गमणे ठाणे य निसीयणतुयट्टे ॥ १०७॥ आवस्सयाइयाई न करेइ अह्वा विहीणमहियाई । गुरुवयणवला य तहा भणिओ देसावसन्नोत्ति ॥ १०८ ॥