________________
વદનદ્વાર
૪૭
4 એવ* ” એ પ્રમાણે કહે એટલે ઇન્દ્રિય અને મનની ઉપશાંતિનાં કારણે મારું શરીર
પીડા રહિત છે.
"C
(૬) શિષ્ય ફરી પણ “હું પણ તને ખમાવું છું” થયા હોય, તેની તમને ક્ષમાપના વચના છે. (૧૦૧)
ખામેમિ ખમાસમણા ” વિગેરે ખાલે, ત્યારે ગુરુ કહે એટલે દિવસ સંબંધી જે કંઈ પ્રમાદ જનિત વ્યતિક્રમ આપુ છું. આ પ્રમાણે વંદન ચેાગ્ય ગુરુના છ
“ વ`દનનાં પાંચ અધિકારી ’
દ્વાર.
आयरिय उवज्झाए पवत्ति थेरे तहेव रायणिए ।
एसिं किकम्मं कायव्वं निजरट्ठाए || १०२ ॥
કૅની નિરા માટે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવત, સ્થવિર અને રત્નાધિકને વંદન કરવુ. જોઇએ.
વંદનના અધિકારી એટલે વદનને યાગ્ય આચાય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક–એ પાંચ છે. આ પાંચને નિર્જરા માટે વંદન કરવું જોઇએ.
(૧) સૂત્ર-અર્થ અને ઉભયને જાણનાર પ્રશસ્ત સવ લક્ષણેાથી યુક્ત ( દેહવાળા) ગંભીરતા, સ્થિરતા, ધીરતા, વિગેરે ગુણરૂપ મણિના સમૂહથી ભૂષિત, એવા આચાય કલ્યાણવાંછુ આત્માએ વડે સેવાય છે.
(૨) જેની પાસે જઇને ભણાય તે ઉપાધ્યાય. “સમ્યક્ત્વ જ્ઞાન સંયમથી યુક્ત સૂત્રઅ-તદ્રુભયની વિધિના જાણકાર, આચાર્ય પદવીને યાગ્ય સૂત્રની વાચના આપનારા ઉપાધ્યાય હાય છે.
(૩) સૌ-સૌની ચેાગ્યતા મુજબ સાધુઓને પ્રશસ્ત ચેાગમાં જે પ્રવર્તાવે તે પ્રવક શાસ્ત્રમાં કહ્યું છે કે “ તપ-સૌંયમ ચેાગામાં જેને જે યાગ યાગ્ય હાય તેને તેમાં પ્રવર્તાવે અને અસમને પાછો વાળે અને સમુદાયની ચિંતા કરનારા પ્રવર્તી હોય છે.
(૪) જ્ઞાનાદિ ચેગામાં સીદાતા સાધુઓને આલેાક, પરલાકના વિપાકા બતાવી સંયમમાં જે સ્થિર કરે, તે સ્થવિર. કહ્યું છે કે પ્રવત કે જે ચાગામાં જોડેલ હાય, તે ચાગામાં છતી શક્તિએ સીદાતા હાય તેવા સાધુને સ્થિર કરે તે સ્થવિર કહેવાય.
(૫) રત્નાધિક એટલે પર્યાય જ્યેષ્ઠ.
આ પ્રમાણે આચાય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર અને રત્નાધિક-આ પાંચે વંદનને ચેાગ્ય છે માટે પાંચને વંદન કરવું. (૧૦૨)