________________
૩૫૯
૭૮. ચૈત્ય પંચક
સિદ્ધાંત પુરુએ કહ્યું છે, કે ૧. ઘરમાં જે જિનપ્રતિમા રખાય છે, તે ભક્તિ ચે છે. ર. બારણુની બારશાખ પર જે જિનબિંબ રખાય છે, તે મંગલચૈત્ય ૩. જે કંઈ પણ ગ૭ને આશ્રિત હોય તે નિશ્રાકૃત્ય. ક, જે ગચ્છાધીન ન હોય પણ સકલ સંઘનું હેય, તે અનિશ્રાકૃતત્ય, ૫. શાશ્વત સિદાયતને-એમ પાંચ પ્રકારના ચિત્યો કહ્યા છે.
૧. ભક્તિચેત્યા–રમાં યક્ત લક્ષણ વગેરે યુક્ત, જે જિનપ્રતિમા ત્રિકાળ પૂજા–વંદન વગેરે કરવા માટે રખાય, તે ભક્તિચૈત્ય.
૨. મંગલચૈત્ય - ઉતરંગ એટલે ઘરના બારણાની ઉપરનો તિર્થો લાકડાની વચ્ચેને ભાગ, તેના પર જે જિનબિંબ કરવામાં કે ઘડવામાં આવે, તે મંગલચૈત્ય.
મથુરા નગરીમાં મંગલ નિમિત્તે ઘર બનાવ્યા પછી ઘરના ઉતરંગ પર પહેલા અહતબિબની પ્રતિષ્ઠા કરે છે. નહીં તે તે ઘર પડી જાય. તથા સ્તુતિઓમાં પણ કહ્યું છે કે
“હજુ આજે પણ જ્યાં શાંતિ માટે દરેક ઘરના બારણું પર શ્રી પાર્શ્વનાથની પ્રતિમા લો કે બનાવે છે, તે મથુરા નગરીને અધન્ય લેકે જતા નથી.”
૩. નિશ્રાકૃત-જે જિનાલય જે કંઈપણ ગચ્છનું હોય, તે જ ગચ્છ ત્યાં પ્રતિષ્ઠા વગેરે કાર્યો કરી શકે (કરવા અધિકારી થાય) બીજા ગચ્છવાળે ત્યાં પ્રતિષ્ઠા વગેરે કંઈપણ કરી ન શકે, તે નિશ્રાકૃતચૈત્ય.
૪. અનિશ્રાકૃત-જ્યાં બધા ગચ્છ પ્રતિષ્ઠા દીક્ષા, માલારોપણ વગેરે બધા કાર્યો કરી શકે, તે અનિશ્રાકૃતચૈત્ય.
૫. સિદ્ધાયતનઃ-શાશ્વત જિનાલય. આ ચૈત્યપંચક વિશેષ પ્રકારે કહ્યા છે. (૬૬૦–૬૬૧) બીજી રીતે પણ ચિત્યપંચક થાય છે તે બતાવે છે. नीयाई सुरलोए भत्तिकयाइं च भरहमाईहि । निस्सानिस्सकयाई मंगलकयमुत्तरंगंमि ॥६६२॥ वारत्तयस्स पुत्तो पडिमं कासीय चेइए रम्मे । तत्थ य थली अहेसी साहम्मि-चेइयं तं तु ॥६६३॥
૧. દેવલોકમાં જે ચલે છે, તે શાશ્વતત્ય, ર, ભરતરાજા આદિએ કરેલ ભક્તિચૈત્ય તે, ૩. નિશ્રાકૃતચિત્ય અનિશ્રાકૃતચૈત્ય ૪. બારસાખ ઉપર કરેલ મંગલચ. વાત્રકમુનિના પુત્ર સુંદર એવા ચૈત્યગૃહમાં મુનિની પ્રતિમા કરાવી અને તે જગ્યા સ્થલિ–એ પ્રમાણે પ્રસિદ્ધ થઈ તે સાધર્મિક ચૈત્ય છે.