________________
૬૯. ચથાલ કિકલ્પ
૩૩૫
તેમને આચાર્ય જાતે જઈ તે અથ આપે છે. ક્ષેત્રમાં આવવાથી વંદન કરતા અને ન કરતા યથાલીકેાને દોષ લાગે છે અને લેાકમાં નિંદા થાય છે,
પ્રશ્ન:-આચાર્યં પોતે જ ત્યાં જઇ, તે થાંઢિકાને બાકી રહેલ અર્થ આપે છે, તા યથાલ ક્રિકે પોતે જ આવીને અ કેમ નથી લેતા ?
ઉત્તર: ક્ષેત્રમાં આવવાથી યથાલ ર્દિકને આ દોષા થાય છે. ગચ્છમાં રહેલ સાધુઓને વંદન કરતા અને ન કરતા લાકમાં નિંદા થાય છે. કેમકે યથાલદિકાના ૫ના આચાર એવા પ્રકારના છે, કે તેઓ આચાર્ય સિવાય ખીજા સાધુએને પ્રણામ ( વંદન ) ન કરે અને ગચ્છના મેાટા સાધુએ પણ તે કલ્પધારી સાધુઓને વદન કરે પણ તે સાધુએ સામા વન ન કરે. માટે લેાકેામાં નિંદા થાય કે આ લોકો ખરાબ આચારવાળા છે. જેથી ખીજા સાધુએ વંદન કરે છે, તા સામે જવાબ પણ આપતા નથી કે વ`દન પણ કરતા નથી. અથવા તેા ગચ્છવાસી સાધુઓના ઉપર ભ્રષ્ટ આચારપણાની શંકા કરે કે જરૂર આ સાધુએ દુરાચારી કે નિર્ગુણી હેાવા જોઇએ જેથી આ લેાકેા વંદન કરતા નથી. અથવા આ લોકેા આત્માર્થિક છે જેથી સામે વન ન મળતું · હોવા છતાં વંદન કરે છે. (૬૨૦)
न तरेज जई गंतुं आयरिओ ताहे एइ सो चेव । अंतरपछि पडिवसभ गामबहि अण्णवसहिं वा ॥ ६२१|| ती य अपरिभोगं ते वंदते न चंदई सो उ ।
તું શ્વેત્તુ અહિવદ્વા તાહિ નહિષ્કાર્ફે વિનંતિ દ્રા
જો આચાય જઈ શકે એમ ન હોય, તે પેતે, અતરપદ્ઘિમાં, પ્રતિવૃષભ ગામમાં કે ગામ બહાર કે અન્ય વસતિ અથવા મૂળ વસતિમાં આવે.
હવે જો આચાય પોતે જ ધાબળ ક્ષીણુ હોવાના કારણે, તે ચથાલ કિ મુનિ પાસે ન જઈ શકે, તે પોતે અ(ન')તર પશ્ચિમાં એટલે મૂળ ક્ષેત્રથી અહી ગાઉ પર રહેલા ગામમાં આવે. અથવા પ્રતિવૃષભ ગામમાં એટલે મૂળ ક્ષેત્રથી બે ગાઉ ઉપર રહેલ ભિક્ષાચર્યાંના ગામમાં આવે. અથવા મૂળક્ષેત્રની બહાર અથવા મૂળક્ષેત્રમાં અન્ય વસતિમાં આવે અને કદાચ મૂળ વસતિમાં પણ આવે. આની વિચારણા આ પ્રમાણે છે.
જો આચાય યથાલ કિની પાસે જવા સમર્થ ન હોય, તેા તે યથાલ ક્રિકામાં જે ધારણા કુશલ હાય, તે અંતર પશ્ચિમાં આવે. આચાય ત્યાં જઈ અને કહે. અહીં સાધુઓનું સંઘાટક મૂળક્ષેત્રમાંથી આહાર પાણી લાવીને આચાય ને આપે અને આચાય પેાતે સધ્યા વખતે મૂળક્ષેત્રમાં આવે.