________________
પ્રવચનસારાદ્વાર
હવે જો આચાર્યે અંતરપશ્ર્વિમાં આવવા સમર્થ ન હોય, તે અંતરપશ્ર્વિ અને પ્રતિવૃષભ ગામની વચ્ચેના ક્ષેત્રમાં જઈ અ` કહે. ત્યાં પણ જવા સમર્થ ન હોય, તા પ્રતિવૃષભ ગામમાં. ત્યાં જવા પણુ સમર્થ ન હોય તો પ્રતિવૃષભ ગામ અને મૂળક્ષેત્રની વચ્ચે. ત્યાં જવા પણ સમથ ન હોય તે મૂળક્ષેત્રની બહાર એકાંત પ્રદેશમાં. ત્યાં જવા પણ સમથ ન હોય તેા મૂળક્ષેત્રમાં જ ખીજી (જગ્યાએ) વસતિમાં જઇને અર્થ કહે. ત્યાં જવા પણ અસમર્થ હોય, તે મૂળ વસતિમાં જ એકાંત સ્થાને આચાય તે યથાલ ક્રિકાને
ખાકી રહેલ અથ આપે.
૩૩૬
કલ્પચૂર્ણીમાં કહ્યું છે કે · આચાય સૂત્રપેરિસ અને અ પારિસિ ગચ્છમાં રહેલાને આપી, યથાલ ક્રિકેાની પાસે જઈ અથ કહે છે. હવે જો ખ'ને પારિસિ આપી ત્યાં જવા સમર્થ્ય ન હોય, તે સૂત્રપેરિસિ આપીને જાય અને અપેારિસિશિષ્ય પાસે અપાવડાવે. હવે જો સૂત્રપેરિસ આપીને પણ ન જઈ શકે તે બંને પારિસિ શિષ્ય પાસે અપાવડાવે અને પેાતે યથાલકિાને વાચના આપે.
હવે જો આચાય ક્ષેત્ર બહાર થાલદિક પાસે જઇ ન શકે, તે તે ચથાલ દ્દિકામાં જે ધારણા કુશલ હાય, તે અંતરપશ્ચિમાં બહારના ક્ષેત્રમાં આવે. આચાય ત્યાં જઇ અથ કહે. અહીં આગળ સાધુ સોંઘાટક ભક્ત (આહાર) પાણી લઇ આચાર્યને આપે. આચાય પણ વૈકાલિક (સંધ્યા) સમયે પાછા મૂળ વસતિમાં આવે. આ પ્રમાણે કરવામાં જો આચાય અસમર્થ હાય, તેા અ ંતરપશ્ર્વિ અને પ્રતિવૃષભ ગામની વચ્ચે વાચના આપે. એમાં પણ અશક્ત હોય તા વૃષભગામની બહાર વાચના આપે. એમાં પણુ અશક્ત હાય તે સ્વગામમાં ખીજી વસતિમાં વાચના આપે. ત્યાં પણ અસમર્થ હાય, તેા એક વસતિમાં આવે. ત્યાં અપરિભાગ સ્થાન એટલે એકાંત જગ્યામાં વાચના આપે.
જે ગચ્છવાસી સાધુઓ માટા હાય તા પણ તેઓ યથાલકાને વંદન કરે છે. પણ તે યથાદિકા તેમને વંદન કરતા નથી. તે સમસ્ત અર્થ ગ્રહણ કર્યા પછી પેાતાનુ પ્રયાજન પુરૂ થયેલ હાવાથી ગચ્છમાં અપ્રતિબદ્ધ થઈને તે યથાલકો પોતાના કલ્પાનુસાર પેાતાના આચારને પાળે છે. (૬૨૧–૬૨૨)
જિનકલ્પીએ અને વિકલ્પી વચ્ચેના પરસ્પર તફાવત કહે છે. जिणकप्पियावि तहियं किंचि तिमिच्छपि ते न कारेंति । निप्पडकम्मसरीरा अवि अच्छिमलंपि नज्वर्णिति ॥ ६२३॥ थेराणं नातं अतरंत अपिणंति गच्छस्स ।
asa य से फासणं करेंति सव्वपि परिकम्मं ॥ ६२४ ||
જિનકલ્પને સ્વીકારનાર યથાલકિ કલ્પ પાલન વખતે મારણાંતિક રોગ ઉત્પન્ન થાય તા પણ કાઈ જાતની ચિકિત્સા કરાવતા નથી, કારણ કે કલ્પના તેવા આચાર છે.