________________
પ્રવચન-સારોદ્ધાર
(૨૧) કેવળજ્ઞાનિની સંખ્યા. (૨૨) મન:પર્યવશાનિની સંખ્યા. (૨૩) ચંદપર્વધરની સંખ્યા. (૨૪) શ્રાવકની સંખ્યા. (૨૫) શ્રાવિકાની સંખ્યા.
जिणजक्खा देवीओ, तणुमागं लंछणाणि वन्ना य ।
वयपरिवारो सव्वाउयं च सिवगमणपरिवारो ॥७॥ (૨૬) તીર્થકરના યક્ષે. (ર૭) શાસનદેવીઓ. - (૨૮) શરીરનું પ્રમાણ (૨૯) લંછન એટલે ચિહો. (૩૦) શરીરને વર્ણ. (૩૧) દીક્ષા સમયે પરિવાર, ક્યા તીર્થકરે કેટલા પરિવાર સાથે સંયમ ગ્રહણ કર્યું. (૩૨) આયુષ્ય પ્રમાણ. (૩૩) મોક્ષગમન સમયે પરિવાર, કયા તીર્થકરોએ કેટલા પરિવાર સાથે મેક્ષમાં ગયા. (૭)
निव्वाणगमणठाणं जिणंतराइं च. तित्थवुच्छेओ।
दस चुलसी पा आसायणाउ तह पाडिहेराई ॥८॥ (૩૪) તીર્થકરેના નિર્વાણ સ્થાને.
(૩૫) તીર્થકરનાં આંતરા. એક તીર્થંકર પછી બીજા તીર્થકર કેટલે કાળ વીત્યા પછી સિદ્ધ થાય. . (૩૬) તીથ વ્યવચ્છેદ - . ચાર પ્રકારના શ્રમણ પ્રધાન સંઘનો વિરછેદ કયારે, કેટલે સમય અને કેમ થયું ?