________________
દ્વાર
(૧૦) વિશસ્થાનક :
તીર્થકરપદ ઉપાર્જનમાં કારણભૂત વિશસ્થાનકાનું વર્ણન. (૧૧) તીર્થંકરાના માતા-પિતાના નામેા, (૧૨) માતા-પિતાનું કઈ ગતિમાં ગમન.
उहिणेहिं संखा विहरंत तित्थनाहाणं । जम्मसमऽवि संखा उक्किट्ठजहणिया तेसिं ||५|| (૧૩) વિચરતા તીથ’કરા :–
ઉત્કૃષ્ટ અને જઘન્યથી વિચરતા તીથરાની સખ્યા, (ઉત્કૃષ્ટથી વિહરમાન તી”કરો કેટલા હોય તેમજ જઘન્યથી કેટલા હાય ? તેનું વર્ણન.)
(૧૪) જન્મકાલ આશ્રય તીર્થંકરાની સ'ખ્યા -
જન્મકાલને આશ્રચિને પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલા જિનેશ્વર હાય તેની સખ્યા. ૫. (એટલે કે એકી સાથે કર્મભૂમિમાં ઉત્કૃષ્ટથી અને જઘન્યથી કેટલા તીથ કરા જન્મે તેનું વન)
जिणगणहर मुणि समणी, वेउव्विय वाइ अवहि केवलिणो । मणनाणि चउदसपुव्वि, सडूढ - सड्ढी संख ૩ કાંઠ્યા
તીર્થંકરાના ગણધર, મુનિ, સાધ્વી, વૈક્રિયમુનિ, વાદિમુનિ, અવધિજ્ઞાનીન, કેવલજ્ઞાની, મનઃપ`વજ્ઞાની, ચાદપૂર્વી, શ્રાવક, શ્રાવિકાઓની સખ્યા કહેવાશે.
'
(૧૫) ઋષભદેવ વિગેરે દરેક તીર્થંકરાના ગણધરોની સંખ્યા.
(૧૬) સાધુઓની સખ્યા.
(૧૭) સાધ્વીઓની સખ્યા,
(૧૮) વૈક્રિયલબ્ધિધારી મુનિએની સખ્યા.
(૧૯) વાદિઓની સંખ્યા
દેવ-દાનવાથી પણ ન જીતાય એવા વાદ્ઘિઓ. (૨૦) અવધિજ્ઞાનિની સંખ્યા
'
૧. પ્રાકૃતશૈલીથી વહી બહુવચનના લાપ કર્યો હાવાથી જિન શબ્દ વાપર્યો છે. પરંતુ જિનેશ્વર સભધી એટલે તેમના ગણુધરા, સાધ્વીઓ, વૈક્રિયમુનિ, વાદિમુનિ, અધિજ્ઞાનીમુનિઓ, દેવલજ્ઞાનિએ આ બધાના સમાહાર સમાસ થયેા છે.