________________
પ્રવચન-સારોદ્ધાર t" [૩] પ્રતિક્રમણ દ્વાર - "
પ્રતિ એટલે સામું અથવા પ્રતિકૂળ. કમ એટલે જવું. અર્થાત્ સામા કે પાછા જવું તે પ્રતિક્રમણ. આ દ્વારમાં તેની વિધિ કહેવાશે. . [૪] પ્રત્યાખ્યાન દ્વાર -
વિવક્ષિત કાલ પ્રમાણની મર્યાદાપૂર્વક પોતાની ઈચ્છાઓને પ્રતિકૂલ થવું, એટલે પિતાની ઈચ્છાને રોકવા જે કથન કરવું, તે પ્રત્યાખ્યાન. તેનું સ્વરૂપ કહેવાશે. પચ્ચખાણ, તે મૂલગુણ અને ઉત્તરગુણ રૂપ છે.
[૫] કાત્સગ દ્વાર :1 ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. જેમાં શ્વાસે શ્વાસ વિગેરે આગાર અને સ્થાન, મૌન, ધ્યાન સિવાયની ક્રિયાના ત્યાગપૂર્વક કાયાને જે ત્યાગ, તે કયેત્સર્ગ કહેવાય છે.
આ કારમાં તેની વિધિ કહેવાશે. ( ' ' . [૬] એકસે ચોવીશ અતિચાર દ્વાર –
ગૃહસ્થ સંબંધી પ્રતિક્રમણના એકવીશ અતિચારોનું વર્ણન આ કારમાં કહેવાશે,
भरहंमि भूयसंपइभविस्सतित्थंकराण नामाई ।
एरवयं मिवि ताई जिणाण संपइभविस्साणं ॥३॥ [૭] તીર્થકરોના નામ
ભરતક્ષેત્રમાં ભૂતકાળ તથા વર્તમાનકાળમાં થયેલા અને ભવિષ્યકાળમાં થનારા તીર્થ કરના નામે કહેવાશે. તથા ઐરાવતક્ષેત્રમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં થનારા તીર્થકરોના નામ કહેવાશે. પણ ભૂતકાળમાં થયેલા નહીં....૩
उसहाइजिणिदाणं आइमगणहरपवित्तिणीनामा ।
अरिहंतऽज्जणठाणा जिणजणणीजणयनामगई ॥४॥ ઋષભ વિગેરે જિનેશ્વરેના પ્રથમ ગણધર, પ્રવતિનીના નામે, તીથ કરપદ પ્રાપ્તિના કારણે, તીથકરને માતા-પિતાના નામે અને તેમનું કદ ગતિમાં ગમન.
" (૮) ગણધરોના નામ :ઋષભદેવ વિગેરે જેવીસ જિનેશ્વરના પ્રથમ ગણધરના નામે
() પ્રવૃતિનીના નામ :૨૪ તીર્થકરોની પ્રથમ પ્રવર્તિનીના નામે, ( ૧ કોઈપણ પદના એક ભાગથી આખું પદ જણાય છે જેમકે ભામા કહેવાથી સત્યભામાં જણાઈ . આવે છે. તેમ અહિં ઉત્સગ પદથી કાયોત્સર્ગ પદ જાણવું.
* * *
S