________________
પ્રવચનસારાદ્ધાર
ઉત્તર ઃ- વસ્તુતત્ત્વની જાણકારી ન હેાવાથી તમારી વાત ખરાખર નથી. તીથ - કરની અપેક્ષાએ સાત હાથની અવગાહનાવાળાની જઘન્યપણે સિદ્ધિ કહી છે. બાકી હીન અવગાહનાવાળા સામાન્ય કેવળીએની પણ સિદ્ધિ હેાય છે. આમ મધ્યમ અવગાહનાનું માન સામાન્ય સિદ્ધની અપેક્ષાએ વિચારીએ તો કોઇ દોષ નથી. (૪૮૮)
૨૨૨
૫૮. સિધ્ધોની જઘન્યઅવગાહના
एगा य होइ रयणी अट्ठव य अंगुलाइ साहीया । एसा खलु सिद्धाणं जहणओगाहणा भणिया ॥ ४८९ ॥
સિદ્ધોની જઘન્યુઅવગાહના તીથંકર-ગણધરભગવતાએ એક હાથઅને આઠ આંગળ કહી છે. મેાક્ષમાં જવાને ચેાગ્ય જીવાની જઘન્ય અવગાહના બે હાથ પ્રમાણ છે. તેમાંથી પેાલાણ ભાગ પૂરાવાથી સાળ આંગળરૂપ ત્રીજો ભાગ એછે કરવાથી એક હાથ આઠ આંગળની જઘન્ય અવગાહના થાય છે. આ બે હાથની જઘન્ય અવગાહના કૂર્માપુત્ર વગેરેની જાણવી અથવા યંત્રપીલણ વગેરે (વિઘાત)થી સ`કુચિત થયેલ સાત હાથના શરીરવાળાની પણ આ જઘન્ય અવગાહના થઈ શકે છે. (૪૮૯)
પ૯. શાશ્વત જિનપ્રતિમાનાં નામ
सिरि उस से पहु १ वारिसेण २ सिविद्धमाण जिणनाह ३ ।
चंदाणण ४ जिण सव्वेवि भवहरा होह मह तुभे ।। ४९० ।।
શ્રી ઋષભસેન પ્રભુ, શ્રી વારિયેણુ, શ્રી વધ માનજિન, શ્રી ચન્દ્રાનન
જિન! તમે સવે` મારા ભવ (સંસાર)નેા નાશ કરનારા થાઓ. (૪૯૦)
'
૬૦. જિનકપીઆના ઉપકરણની સંખ્યા
पत्तं पत्ताबंधी पायवणं च पायकेसरिया |
पडलाई रत्ताणं च गुच्छओ पायनिज्जोगो ॥ ४९१ ॥ तिन्नेव य पच्छागा रयहरणं चेव होइ मुहपोत्ती । सो दुवासविहो उवही जिणकप्पियाणं तु ॥ ४९२ ॥
પાત્રા, પાત્રબંધ ( ઝાળી), ગુચ્છા, પાત્રકેસરીયા ( ચરવલી), પલ્લા, રજસ્ત્રાણ, પાત્રસ્થાપન-આ સાત પ્રકારના પાત્ર નિર્સીંગ (ઉપધિ) છે. તથા ત્રણ કપડા, રજોહરણ અને મુહપત્તિ-એમ બાર પ્રકારે જિનકલ્પીઓની ઉપધિ છે.