________________
૩૫. તીર્થંકર ચક્રવર્તી–વાસુદેવનાં આયુષ્યાદિનું યંત્ર
इगया धणु सद्धं च सणकुमारस्स चक्कवट्टिस्स | संतिस्स य चत्ताला कुंथुजिर्णिदस्स पणतीसा ॥ ४१४ ॥ तीस घणूणि अरस्स उ इगुती पुरिसपुंडरीयस्स । अट्ठावीस सुभूमे छब्वीस घणूणि दत्तस्स ||४१५॥ मल्लिस य पणुवीसा वीसं च धंणूणि सुव्वए पउमे । नारायणस्स सोलस पनरस नमिनाहहरिसेणे ॥४१६ ॥ बारस जयनामस्स य नेमीकण्हाण दसधणुच्चत्तं । सत्तधणु बंभदत्तो नव रयणीओ य पासस्स ॥ ४१७॥ वीरस्स सत्त रयणी उच्चत्तं भणियमाउंअं अहुणा । पंचमघरयनिवि कमेण सव्वेसि वोच्छामि ॥ ४१८ || ચાથી પુક્તિના ખાનાની સ્થાપના.
૧૮૯
આડા પહેલા ખાનામાં રહેલા ઋષભદેવ અને ભરત ચક્રવર્તીના શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ્યની.
ખીજા ખાનામાં રહેલ અજિતનાથ અને સગરચક્રવર્તીની ઊંચાઈ ૪૫૦ ધનુષ છે. તે પછી સંભવનાથ વગેરે જિનેશ્વરાના પચાસ-પચાસ ધનુષ આછાં કરતાં સુવિધિનાથ સુધી સે ધનુષ આવે. આના ભાવાર્થ આ પ્રમાણે છે.
ત્રીજા ખાનામાં સંભવનાથનુ શરીરમાન ૪૦૦ ધનુષ. ચેાથા ખાનામાં અભિન ંદનસ્વામિનુ' શરીરમાન ૩૫૦ ધનુષ. પાંચમા ખાનામાં સુમતિનાથનું દેહમાન ૩૦૦ ધનુષ. છઠ્ઠા ખાનામાં પદ્મપ્રભુનુ' દેહમાન ૨૫૦ ધનુષ. સાતમા ખાનામાં સુપાર્શ્વનાથનું દેહમાન ૨૦૦ ધનુષ. આઠમા ખાનામાં ચંદ્રપ્રભુનું દેહમાન ૧૫૦ ધનુષ. નવમા ખાનામાં સુવિધિનાથનું દેહમાન ૧૦૦ ધનુષ. દશમા ખાનામાં શીતલનાથનું દેહમાન ૯૦ ધનુષ.
શ્રેયાંસનાથ અને ત્રિપૃષ્ટવાસુદેવથી માંડી ધનાથ અને પુરુષસિંહ સુધી તેઓની ઊંચાઈ ૮૦ આદિ ધનુષ આ ક્રમથી થાય છે.
અગ્યારમા ખાનામાં શ્રેયાંસનાથનું અને ત્રિપૃષ્ઠ વાસુદેવનું દેહમાન ૮૦ ધનુષ, ખારમા ખાનામાં વાસુપૂજયસ્વામી અને દ્વિપૃષ્ઠ વાસુદેવનું દેહમાન ૭૦ ધનુષ. તેરમા ખાનામાં વિમલનાથ અને સ્વયંભૂ વાસુદેવનું દેહમાન ૬૦ ધનુષ. ચૌદમા ખાનામાં અનતનાથ અને પુરુષાત્તમ વાસુદેવનું દેહમાન ૫૦ ધનુષ. પંદરમા ખાનામાં ધર્માંનાથ અને પુરુષસિંહ વાસુદેવનું દેહમાન ૪૫ ધનુષ.