________________
૨૪. શ્રાવકની સંખ્યા पढमस्स तिनि लक्खा पंच सहस्सा दुलक्ख जा संती । लक्खोवरि अडनउई २ तेणउई ३ अट्ठसीई य ४ ॥३६४॥ एगसीई ५ छावत्तरि ६ सत्तावण्णा ७ य तह य पन्नासा ८ । गुणतीस ९ नवासीई १० अगुणासी ११ पनरस १२ अट्ठेव १३ ॥३६५॥ छचिय सहस्स १४ चउरो सहस्स १५ नउइ सहस्स संतिस्स १६ । तत्तो एगो लक्खो उपरि गुणसीय १७ चुलसी १८ य ॥३६६॥ तेयासी १९ बावत्तरि २० सत्तरि २१ इगुहत्तरी २२ य चउसठ्ठी २३ । एगुणसट्ठि सहस्सा २४ सावगमाणं जिणवराणं ॥३६७।। ૧. ઋષભદેવ પ્રભુનાં ૩,૦૫,૦૦૦ (ત્રણ લાખ પાંચ હજાર),૨. અજિતનાથના ર૯૮,૦૦૦ (બે લાખ અઠ્ઠાણું હજાર), ૩. સંભવનાથના ૨,૯૩,૦૦૦ (બે લાખ ત્રાણું હજાર),૪. અભિનંદન સ્વામીના ૨,૮૮,૦૦૦ (બે લાખ અયાસી હજાર) પ. સુમતિનાથના ૨,૮૧,૦૦૦ (બે લાખ એકયાસી હજાર), ૬. પદ્મપ્રભુના ૨,૭૬,૦૦૦ (બે લાખ છોત્તેર હજાર), ૭. સુપાર્શ્વનાથના ૨,૫૭,૦૦૦ (બે લાખ સત્તાવન હજાર), ૮, ચંદ્રપ્રભના ૨,૫૦,૦૦૦ (બે લાખ પચાસ હજાર) ૯. સુવિધિનાથના ૨,૨૯,૦૦૦ (બે લાખ ઓગણત્રીસ હજાર), ૧૦. શીતલનાથના ૨,૮૯,૦૦૦ (બે લાખ નેવયાસી હજાર), ૧૧. શ્રેયાંસનાથના ૨,૭૯,૦૦૦ (બે લાખ ગણું એંસી હજાર), ૧૨. વાસુપૂજ્ય સ્વામીના ૨,૧૫,૦૦૦ (બે લાખ પંદર હજાર). ૧૩, વિમલનાથના ૨૦,૮,૦૦૦ (બે લાખ આઠ હજાર), ૧૪. અનંતનાથના ૨,૦૬,૦૦૦ (બે લાખ છે હજાર), ૧૫ ધર્મનાથના ૨૦,૪,૦૦૦ (બે લાખ ચાર હજાર), સતિશતસ્થાન ગ્રંથાધારે ૨,૪૦,૦૦૦ (બે લાખ ચાલીસ હજાર) ૧૬. શાતિનાથના ૨,૯૦,૦૦૦ (બે લાખ નેવું હજાર), ૧૭. કુંથુનાથના ૧,૭૯,૦૦૦ (એક લાખ ઓગણએંસી હજાર), ૧૮. અરનાથના ૧,૮૪,૦૦૦ (એક લાખ ચોર્યાસી હજાર), ૧૯. મલ્લિનાથના ૧,૮૩,૦૦૦ (એક લાખ વ્યાસી હજાર) ૨૦. મુનિસુવ્રતસ્વામીના ૧,૭૨,૦૦૦ (એક લાખ બોંતેર હજાર), ૨૧. નમિનાથના ૧,૭૦,૦૦૦ (એક લાખ સીત્તેર હજાર) ૨૨. નેમનાથના ૧,૬૯,૦૦૦ (એક લાખ ઓગણસીત્તેર હજાર), ૨૩. પાર્શ્વનાથના ૧,૬૪,૦૦૦ (એક લાખ ચોસઠ હજાર), ૨૪. વર્ધમાનસ્વામીને ૧,૫૯,૦૦૦ (એક લાખ ઓગણસાઈઠ હજાર) શ્રાવકે હતા. વીસ જિનેશ્વરના કુલ શ્રાવકની સંખ્યા ૫૫,૪૮,૦૦૦ (૩૬૪-૩૬૭)