________________
૨૫. શ્રાવિકાની સંખ્યા
पढमस्स पंच लक्खा चउपन्न सहस्म १ तयणु पण लक्खा । पणयालीससहस्सा २ छलक्ख छत्तीस सहसा य ३ ॥३६८॥ सत्तावीससहस्साहियलक्खा पंच ४ पंच लक्खा य । सोलससहस्सअहिया ५ पणलक्खा पंच उ सहस्सा ६ ॥३६९।। उवरि चउरो लक्खा धम्मो जा उवरि सहस तेणउई ७ । इगनउई ८ इगहत्तरि ९ अडवन्न १० ऽडयाल ११ छत्तीसा १२ ॥३७०॥ चउवीसा १३ चउदस १४ तेरसेव १५ तत्तो तिलक्ख जा वीरो । तदुवरि तिनवइ १६ इगासी १७ विसत्तरी १८ सयरि १९ पन्नासा २० ॥३७१॥ अडयाला २१ छत्तीसा २२ इगुचत्त २३ ऽट्ठारसेव य सहस्सा २४ । सड्ढीण माणमेयं चउवीसाए जिणवराणं ॥३७२॥
૧. આદીશ્વર ભગવાનની ૫,૫૪,૦૦૦, (પાંચ લાખ ચેપન હજાર),૨. અજિતનાથની ૫,૪૫,૦૦૦ (પાંચ લાખ પીસ્તાલીસ હજાર), ૩. સંભવનાથની ૬,૩૬,૦૦૦ (છ લાખ છત્રીસ હજાર), ૪. અભિનંદન સ્વામિની ૫,૨૭,૦૦૦ (પાંચ લાખ સત્તાવીશ હજાર), પ. સુમતિનાથની ૫,૧૬,૦૦૦ (પાંચ લાખ સેળ હજાર), ૬. પદ્મપ્રભની પ,૦૫,૦૦૦ (પાંચ લાખ પાંચ હજાર). ૭. સુપાર્શ્વનાથની ૪,૯૩,૦૦૦ (ચાર લાખ ત્રાણું હજાર), ૮. ચંદ્રપ્રભની ૪,૯૧,૦૦૦ (ચાર લાખ એકાણું હજાર), ૯. સુવિધિનાથની ૪,૭૧,૦૦૦ (ચાર લાખ ઈ કેતેર હજાર), ૧૦. શીતલનાથની ૪,૫૮,૦૦૦ (ચાર લાખ અઠ્ઠાવન હજાર) ૧૧. શ્રેયાંસનાથની ૪,૪૮,૦૦૦ (ચાર લાખ અડતાળીસ હજાર), ૧૨. વાસુપૂજ્ય સ્વામિની ૪,૩૬,૦૦૦ (ચાર લાખ છત્રીસ હજાર) ૧૩. વિમલનાથની ૪,૨૪,૦૦૦ (ચાર લાખ
વીશ હજાર) ૧૪. અનંતનાથની ૪,૧૪,૦૦૦ (ચાર લાખ ચૌદ હજાર) ૧૫. ધર્મનાથની ૪,૧૩,૦૦૦ (ચાર લાખ તેર હજાર), ૧૬. શાંતિનાથની ૩,૯૩,૦૦૦ (ત્રણ લાખ ત્રાણું હજાર), ૧૭. કુંથુનાથની ૩,૮૧,૦૦૦ (ત્રણ લાખ એકયાસી હજાર), ૧૮. અરનાથની ૩,૭૨,૦૦૦ (ત્રણ લાખ બેત્તેર હજાર), ૧૯. મલ્લિનાથની ૩,૭૦,૦૦૦ (ત્રણ લાખ સીત્તેર હજાર) ૨૦. મુનિસુવ્રતસ્વામિની ૩,૫૦,૦૦૦ (ત્રણ લાખ પચાસ હજાર), ૨૧. નમિનાથની ૩,૪૮,૦૦૦ (ત્રણ લાખ અડતાલીસ હજાર), ૨૨. નેમનાથની ૩,૩૬,૦૦૦ (ત્રણ લાખ છત્રીસ હજાર), ૨૩. પાર્શ્વનાથની ૩,૩૯,૦૦૦ (ત્રણ લાખ ઓગણચાલીસ હજાર), ૨૪. મહાવીરસ્વામિની ૩,૧૮,૦૦૦ (ત્રણ લાખ અઢાર હજાર) ચોવીસ તીર્થકરોની કુલ શ્રાવિકાઓ ૧,૦૫૩,૮૦૦૦ (૩૬૮-૩૭૨ )