________________
૨૩. ચૌદપૂવ ધરમુનિઓની સખ્યા
૪,૫૦૦, ૧૬. શાન્તિનાથના ૪,૦૦૦, ૧૭. કુંથુનાથના ૩,૩૪૦, સમવાયાંગાનુસારે ૮,૧૦૦ ૧૮. અરનાથના ૨,૫૫૧, ૧૯. મલ્લિનાથના ૧,૭પ૦, સમવાયાંગાનુસારે ૫,૭૦૦, ૨૦. મુનિસુવ્રતસ્વામીના ૧,૫૦૦, ૨૧. નમિનાથના ૧,૨૬૦ મતાંતર ૧,૨૫૦, ૨૨. નેમનાથના ૧,૦૦૦, ૨૩. પાર્શ્વનાથના ૭૫૦, ૨૪. મહાવીરસ્વામીના ૫૦૦-આ ચાવીસ જિનના મનઃ પવજ્ઞાનીની કુલ સંખ્યા ૧,૪૫,૫૯૧. ( ૩૫૫-૩૫૯ )
૨૩. ચૌદપૂવ ધરમુનિએની સખ્યા
चउदसपुव्वि सहस्सा चउरो अद्धट्टमाणि य सयाणि १ । वीसहिय सततीसा २ इगवीस सया य पन्नास ३ ॥ ३६० ॥ पनरस चउवीस सया ५ तेवीस सया ६ य वीससय तीसा ७ । दो सहस ८ पनरस सया ९ सयचउदस १० तेरस साई ११ ।। ३६१ ॥
૧૭૧
सय बारस १२ एक्कारस १३ दस १४ नव १५ अट्ठेव १६ छच्च सय सयरा १७ । दसहि छच्चेव सया १८ छच्चसया अट्ठसट्ठिहिया १९ ॥ ३६२ ||
सय पंच २० अद्धपंचम २१ चउरो २२ अट्ठ २३ तिनिय साई २४ । उस हाइजिणि दाणं चउदसपुव्वीण परिमाणं || ३६३॥
૧. ઋષભદેવ ભગવાનના ૪,૭૫૦ (ચાર હજાર સાતસેા પચાસ), ૨. અજિતનાથના ૩,૭૨૦ (ત્રણ હજાર સાતસા વીશ), ૩. સંભવનાથના ૨,૧૫૦ (બે હજાર એકસા પચાસ), ૪. અભિનંદનસ્વામીના ૧,૫૦૦ (એક હજાર પાંચસા), ૫. સુમતિનાથના ૨,૪૦૦ (એ હજાર ચારસા), ૬. પદ્મપ્રભના ૨,૩૦૦ (બે હજાર ત્રણસા), ૭. સુપાર્શ્વનાથના ૨,૦૩૦ બે હજાર ત્રીસ, ૮. ચંદ્રપ્રભના ૨૦૦૦ (બે હજાર), ૯. સુવિધિનાથના ૧,૫૦૦, (એક હજાર પાંચસેા), ૧૦. શીતલનાથના ૧,૪૦૦ (એક હજાર ચારસા), ૧૧. શ્રેયાંસનાથના ૧,૩૦૦ (એક હજાર ત્રણસા), ૧૨. વાસુપૂજયસ્વામીના ૧,૨૦૦ (એક હજાર ખસેા), ૧૩.વિમલનાથના ૧,૧૦૦ (એક હજાર સા), ૧૪. અનંતનાથ ૧૦૦૦ (એક હજાર), ૧૫. ધર્મનાથના ૯૦૦ (નવસા), ૧૬. શાંતિનાથના ૮૦૦,(આઠસા) સમવાયાંગાનુસારે ૯,૩૦૦ (નવ હજાર ત્રણસા) ૧૭. કુંથુનાથના ૬૭૦ (છસેા સીત્તેર), ૧૮. અરનાથના ૬૧૦ (છસેા દસ), ૧૯. મલ્લિનાથના ૬૬૮ (ઇંસા અડસઠ), ૨૦. મુનિસુવ્રતસ્વામીના ૫૦૦ (પાંચસા), ૨૧. નિમનાથના ૪૫૦ (ચારસે પચાસ), ૨૨. તેમનાથના ૪૦૦ ચારસા ૨૩. પાર્શ્વનાથના ૩૫૦ (ત્રણસેા પચાસ) ૨૪. મહાવીરસ્વામીના ૩૦૦ (ત્રણસો) ઉપરાક્ત ઋષભદેવ વગેરે જિનેશ્વરાના ચૌઢપૂર્વી સુતિની કુલ સંખ્યા ૩૩,૯,૯૮ છે. (૩૬૦-૩૬૩)