________________
૧૭૦
પ્રવચનસારાદ્વાર
હજાર) ૪. અભિન’દનસ્વામીના ૧૪,૦૦૦ (ચૌદ હજાર), ૫. સુમતિનાથના ૧૩,૦૦૦ (તેર હજાર) ૬. પ્રદ્મપ્રભુના ૧૨,૦૦૦ (બાર હજાર), ૭. સુપાર્શ્વનાથના ૧૧,૦૦૦ (અગીયાર હજાર) ૮. ચંદ્રપ્રભુના ૧૦,૦૦૦ (દશ હજાર) ૯. સુવિધિનાથના ૭,૫૦૦ (સાતહજાર પાંચસા), ૧૦. શીતલનાથના ૭,૦૦૦ (સાતહજાર) ૧૧ શ્રેયાંસનાથના ૬,૫૦૦ (છ હજાર પાંચસેા), ૧૨. વાસુપૂજ્યના ૬,૦૦૦ (છ હજાર), ૧૩. વિમલનાથના ૫,૫૦૦(પાંચ હજાર પાંચસા), ૧૪. અનંતનાથના ૫,૦૦૦ (પાંચ હજાર), ૧૫ ધમનાથના ૪૫૦૦ (ચાર હજાર પાંચસા),૧૬. શાન્તિનાથના ૪,૩૦૦,(ચારહજારત્રણસા),૧૭.કુંથુનાથના ૩,૨૦૦ (ત્રણ હજાર ખસેા) મતાંતરે ૨,૨૦૦ (બે હજાર ખસેા), સમવાયાંગ સૂત્રાનુસારે ૩,૨૩૨ (ત્રણ હજાર ખસેા ખત્રીશ), ૧૮ અરનાથના ૨,૮૦૦ (બે હજાર આઠસા), ૧૯. મદ્ઘિનાથના ૨,૨૦૦ (બે હજાર ખસ્સા), ૨૦, મુનિસુવ્રતસ્વામીના ૧,૮૦૦ (એક હજાર આઠસા), ૨૧.નમિનાથના ૧,૬૦૦ (એક હજાર છસા), ૨૨. નેમનાથના ૧,૫૦૦ (એક હજાર પાંચસો) ૨૩. પાર્શ્વનાથના ૧૦૦૦ (એક હજાર), ૨૪. મહાવીરસ્વામિના ૭૦૦ (સાત સે) ઉપરોક્ત સ તીર્થંકરાના કેવલિ મુનિએની કુલ સ`ખ્યા ૧,૭૬,૧૦૦ કહી છે.(૩૫૧-૩૫૪)
૨૨. મનઃ૫ વજ્ઞાનિમુનિએની સંખ્યા
चारससहस्स तिन्हं सय सड्ढा सत्त १ पंच य २ दिवढं ३ । एगदस सडूढछस्सय ४ दससहसा चउसया सड्ढा ५ ॥ ३५५॥ दस सहसा तिणि सया ६ नव दिवडूढसया य ७ अट्ठ सहसा य ८ । पंचसय सत्तसहसा ९ सुविद्दिजिणे सीयले १० चेव ॥ ३५६ ॥ छसहस्स दोहमित्तो ११ - १२ पंच सहस्साई पंच य सयाई १३ । पंच सहस्सा चउरो १४ सहस्स सयपंचअब्भहिया १५ || ३५७ | चउरो सहस्स तिन्निय १६ तिण्णेव सया हवंति चालीसा १७ । सहसदुगं पंचसया इगवन्ना अरजिदिस्स १८ ॥ ३५८ ॥
सत्तरससया सपन्ना १९ पंचदससया य २० बारसय सड्ढा २१ । सहसो २२ सय अङ्कुम २३ पंचेव सया उ वीरस्स २४ || ३५९॥
૧. ઋષભદેવ ભગવાનના ૧૨,૭૫૦, ૨. અજિતનાથના ૧૨,૫૦૦, ૩. સ`ભવનાથના ૧૨,૧૫૦, ૪. અભિનંદનસ્વામીના ૧૧,૬૫૦, ૫. સુમતિનાથના ૧૦,૪૫૦, ૬. પદ્મપ્રભુના ૧૦,૩૦૦, ૭. સુપાર્શ્વનાથના ૯,૧૫૦, ૮. ચંદ્રપ્રભુના ૮,૦૦૦, ૯. સુવિધિનાથના ૭,૫૦૦, ૧૦. શીતલનાથના ૭,૫૦૦, ૧૧. શ્રેયાંસનાથના ૬,૦૦૦, ૧ર. વાસુપૂજયસ્વામીના ૬,૦૦૦, ૧૩. વિમલનાથના ૫,૫૦૦, ૧૪. અનંતનાથના ૫,૦૦૦, ૧૫. ધનાથના