________________
૩૩
Lāntaka
50,000 | Mahāshukra
40,000 Sahasrāra
6,000 Anata-Prānata (total)
400 Ārana-Acyuta (total)
300 First three Graiveyakās (total)
111 Middle three Graiveyakās (total)
107 Last three Graiveyakās (total)
100 Five Anuttarās
5 (one to each)
87-88 ચુલસીઈ લમ્બ સત્તાણવઈ, સહસ્સા વિમાણ તેવી સં. સગ્નમુઢલોગંમિ, ઈંદયા બિસદ્ધિ પયરેસ IIટલા
ઊર્ધ્વલોકમાં કુલ ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે, પ્રતિરોમાં ૬૨ ઇંદ્રકવિમાનો છે. (૮૯)
The total number of Vimānās of Vaimānika deities in the upperworld are 84,97,023. There are 62 Indraka vimānās in 62 pratarās (one in each). 89 ચલ દિસિ ચઉ પંતીઓ, બાસ િવિમાણિયા પઢમપયરે ઉવરિ ઈક્કિક હણા, અણુત્તરે જાવ ઈક્કિÉ lol
પહેલા પ્રતરમાં ચાર દિશામાં ૬૨ વિમાનની ચાર પંક્તિ છે, ઉપરના પ્રતિરોની પંક્તિમાં ૧-૧ વિમાન ઓછું છે, યાવત્ અનુત્તરમાં પંક્તિમાં ૧-૧ વિમાન છે. (૯૦)
There are four rows of vimānās (one in each direction) around every Indrakavimāna. (They are known as 'Āvalikāgata Vimānās.' In the four rows of the first pratara there are 62-62 vimānās. After that one-one vimāna