________________
ગહ-રિક્ત-તાર-સંખ, જસ્થેચ્છસિ નાઉમુદહિદીવે વા. તસ્યસિદ્ધિ એગતસિણો, ગુણ સંખ હોઈ સવગૅ ૮દા.
જે દ્વીપમાં કે સમુદ્રમાં ગ્રહ, નક્ષત્ર અને તારાની સંખ્યા જાણવા ઇચ્છે છે તેના ચન્દ્રો વડે એક ચન્દ્રના પરિવારની) સંખ્યાને ગુણવાથી સર્વસંખ્યા થાય છે. (૮૬)
To know the exact number of the planets-constellations and stars of any ocean or island, multiply the number of the Moons of that ocean or island with the number of family members of a Moon. 86 બત્તીસટ્ટાવીસા, બારસ અડ ચઉ વિમાણલમ્બાઈ ! પન્નાસ ચત્ત છ સહસ્સ, કમેણ સોહમ્માઈસુ l૮૭ દુસુ સય ચ દુસુ સયતિગ-મિગારસહિયં સયં તિગે હિટ્ટા. મઝે સસ્તુત્તર-સય-મુવરિ તિગે સયમુરિ પંચ ૮૮.
સૌધર્મ વગેરે દેવલોકમાં ક્રમશઃ ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦,૦૦૦, ૪૦,૦૦૦, ૬,૦૦૦ દેવવિમાનો છે. બે દેવલોકમાં 800, બે દેવલોકમાં ૩૦૦, નીચેના ૩ રૈવેયકમાં ૧૧૧, વચ્ચેના ૩ રૈવેયકમાં ૧૦૭, ઉપરના ૩ રૈવેયકમાં ૧૦) અને ઉપર (અનુત્તરમાં) ૫ વિમાનો છે. (૮૭-૮૮) Number of Vimānās of the Vaimānika deities : Name of Devaolka (Heaven) Number of Vimānās Saudharma
32 Lakhs Ishāna
28 Lakhs Sanatkumāra
12 Lakhs Māhendra
8 Lakhs Brahmaloka
4 Lakhs