________________
૩૪ is less in each row of the upper pratarās. So, only oneone vimāna is there in each row of Anuttara (the last pratara). 90 હૃદય વટ્ટા પતીસુ, તો કમસો સ ચરિંસા વટ્ટા. વિવિહા પુફવકિન્ના, તયંતરે મુd પુત્રદિસિં ૯૧.
ઇંદ્રક વિમાન ગોળ છે, પછી પંક્તિમાં ક્રમશઃ ત્રિકોણ, ચોરસ અને ગોળ વિમાનો છે. તેમની વચ્ચે પૂર્વદિશાને છોડીને વિવિધ પુષ્પાવકીર્ણ વિમાનો છે. (૯૧)
The Indrakavimānās are round in shape. The vimānās in the rows are triangular, square and round shaped gradually. Pushpāvakirna vimānās of different shapes remain scattered between the two rows of Āvalikāgata vimānās in three directions except the eastern side. 91 એગ દેવે દીવે, દુવે ય નાગોદહીસુ બોદ્ધવે. ચત્તારિ જન્મદીવે, ભૂયસમુદેસુ અટ્ટેવ હરા સોલસ સયંભુરમણે, દીવે સુપઈક્રિયા ય સુરભવણા. ઈગતીસ ચ વિમાણા, સયંભુરમણે સમુદ્દે ય ૯૩ - દેવદ્વીપ ઉપર ૧, નાગસમુદ્ર ઉપર બે, યક્ષદ્વીપ ઉપર ૪ અને ભૂતસમુદ્ર ઉપર ૮ વિમાનો જાણવા, સ્વયંભૂરમણદ્વીપ ઉપર ૧૬ અને સ્વયંભૂરમણ સમુદ્ર ઉપર ૩૧ દેવવિમાનો પ્રતિષ્ઠિત છે. (૯ર-૯૩)
Out of sixty-two Āvalikāgata vimānās (of first pratara) the first vimāna is above the Devadweepa, the next two are above the Nāga ocean, next four are above the Yaksha island, next eight are above the Bhoota ocean, next sixteen are above the Swayambhuramana island and next thirtyone are above the Swayambhuramana ocean. 92-93 વટ્ટ વટ્ટર્સાવરિ, કંસ તંતસ્સ ઉવરિમં હોઈI ચરિંસે ચરિંસ, ઉર્દુ તુ વિમાણસેઢીઓ ll૯૪