________________
३४
- आगमोपनिषद् तथा श्रीउमास्वातिवाचकश्रीहरिभद्रसूरिकृतप्रतिष्ठा- . कल्पोक्तातिरिक्तैतत्शास्त्राभासोक्तविध्याभासं विना कृता TISલાપ્રતિષ્ઠિતા વા (પરા) બિનપ્રતિમતિરથવન્દ્રનીत्येतदपि विचार्यम्, यतस्तैर्महद्भिः किं सम्पूर्णो विधिर्न ज्ञात ફત્યાદ્રિા
તથા શ્રીઉમાસ્વાતિવાચક અને શ્રીહરિભદ્રસૂરિકૃત પ્રતિષ્ઠા કલ્પમાં કહેલ સિવાય આ અસદુ શાસ્ત્રમાં કહેલી અસદુ વિધિ વિના કરેલી પ૧ કે પ્રતિષ્ઠિત (પરા) જિનપ્રતિમા પણ અવંદનીય છે - આ વચન પણ વિચારણીય છે. કારણ કે શું તે મહાપુરુષોએ સંપૂર્ણ વિધિ જાણ્યો ન હતો ? ઇત્યાદિ.
વાચક મુખ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજ આદિ પૂર્વાચાર્યોએ કહેલ વિધિ અધૂરો છે. તે વિધિ સિવાય વિવક્ષિત શાસ્ત્રમાં કહેલ વિધિ પણ કરવો જોઇએ, અને એ ન કરે તો એ પ્રતિમા અવંદનીય બને. આવા આશયવાળું ઉપરોક્ત વચન અનુચિત છે. કારણ કે તે વિશિષ્ટ કૃતધર પૂર્વાચાર્યોને સંપૂર્ણ વિધિનું જ્ઞાન હતું જ. અને તેથી તેમણે કહેલ વિધિ સંપૂર્ણ જ છે.
तथा श्रीकल्पे प्रतिमादितपोयोगं विनाप्यमावास्यायामष्टादशराज्ञां श्रीवीरनिर्वाणसमये पौषधस्योक्तत्वात्तथा योगशास्त्रे चतुष्पामिति गाथायाममावास्यायां राकायां च स्नानादिकुव्यापारपरित्यागपूर्वं पौषधस्यैवादेयतयोक्तत्वात्तद्दिने स्नानादिविधानपूर्वं द्रव्यस्तव एव विधेयो न तु पौषधरूपभावस्तव इत्येतदपि નામાનુપાતિ TIષરૂTI