________________
35
आगमप्रतिपक्षनिराकरणम्
તથા શ્રીકલ્પસૂત્રમાં પ્રતિમા વિગેરે તપના યોગ વિના પણ અમાસે શ્રી વીરનિર્વાણ સમયે અઢાર રાજાઓનો પૌષધ કહ્યો હોવાથી, તથા યોગશાસ્ત્રમાં ચાર પર્વોમાં' (૩-૮૫) આ ગાથામાં અમાસ અને પૂનમે સ્નાન વગેરે કુપ્રવૃત્તિના ત્યાગપૂર્વક પૌષધ જ આદેયરૂપે કહ્યું હોવાથી તે દિવસે સ્નાન વગેરેના વિધાનપૂર્વક દ્રવ્યસ્તવ જ કરવો જોઇએ, પૌષધરૂપ ભાવસ્તવ ન કરવો જોઇએ' એવું આ (વચન) પણ આગમને અનુસરતું નથી. પણll
'પ્રભુ વરના નિર્વાણદિને પૌષધરૂપ ભાવસ્તવ ન કરાય, પણ સ્નાનાદિપૂર્વક દ્રવ્યત્વ જ કરાય.' આ વચનની સામે અહીં બે બાધક રજુ કર્યા છે. એક તો કલ્પસૂત્રનું વચન અને બીજું યોગશાસ્ત્રનું વચન, જે સ્પષ્ટ છે. માત્ર 'પ્રતિમાદિ તપોયોગ વિના' એવું કહેવામાં આશય એ છે કે જો ઉપાસકપ્રતિમાનું વહન કરતા તે સંબંધી પૌષધ રાજાઓને હોત, તો તે પ્રસ્તુતમાં બાધક ન ઠરી શકત. પણ તેવા યોગ વિના પણ અઢાર રાજાઓએ પૌષધ કર્યો. જે બતાવે છે, અમાસે પૌષધ કરવો જોઇએ. પી. __ तथा श्रीआगमानुक्तेष्वष्टचत्वारिंशत् संस्कारेषु बहु વિવાર્યમતિ II૬૪TI ' તથા શ્રીઆગમમાં નહીં કહેલા ૪૮ સંસ્કારોમાં ઘણું વિચારવા યોગ્ય છે. આપ