________________
आगमप्रतिपक्षनिराकरणम्
३३ तथा प्रवचनदेवीनामतीतभवद्भाविरूपभवत्रयेऽपि विशुद्धब्रह्मव्रतधारितादिबहुस्वरूपं विचार्यमागमप्रकरणानुक्तम् ||४८।।
તથા શાસનદેવીઓ ભૂત-વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે ભવોમાં વિશુદ્ધ બ્રહ્મવતને ધારણ કરનારી હોય છે. એવું જે ઘણું સ્વરૂપ જણાવ્યું છે, તે આગમો-પ્રકરણોમાં કહ્યું નથી. માટે વિચારણીય છે. I૪૮
तथा सर्वाण्यपि प्रवचनान्येतत्शास्त्राभासाधीनान्येतदप्ययुक्तम्, यतश्चूर्णिवृत्त्यादिभिस्तदर्थस्य व्याख्यातत्वात् TI૪૨TI
તથા સર્વ પ્રવચનો (આગમો) આ (વિવક્ષિત) શાસ્ત્રના અભ્યાસને આધીન છે, એમ કહેવું પણ ઉચિત નથી. કારણ કે ચૂર્ણિ, વૃત્તિ વગેરે દ્વારા તેમનો (આગમોનો) અર્થ જણાવાયો છે. જા ___ तथा - दसयालिअ-जिअकप्पावस्सय-अणुओगदारनन्दिधरोइति श्रीदुष्प्रसहसूरिश्रुतवर्णनवचनेन समं यावत्साधुसद्भावमेतदुक्तसङ्ख्यया सप्तापि प्रवचनानि भवन्त्येवेत्येतदपि वाक्यं विरुद्धम्, अङ्गादीनां तत्रानुक्तेः ।।५०।।। - તથા - દશવૈકાલિક, જિતકલ્પ, આવશ્યક, અનુયોગદ્વાર અને નંદીસૂત્રના ધારક - એમ શ્રી દુપ્પસહસૂરિના કૃતના વર્ણનના વચનની સાથે (?) જ્યાં સુધી સાધુ હશે, ત્યાં સુધી આ કહેલી સંખ્યાથી સાતે પ્રવચનો (આગમો) હોય જ છે, આ વાક્ય પણ વિરુદ્ધ છે. કારણ કે (આચારાંગ આદિ) અંગો વગેરેની વાત ત્યાં કરી નથી. પળા