________________
२०
आगमोपनिषद् વિવUIછું - વૈભવને અનુરૂપ ગરીબો વગેરેને સંતુષ્ટ કરીને. તીર્થકરો પણ દીક્ષા પૂર્વે સંવત્સરી દાન આપે છે. આભડ શેઠ વગેરેએ પણ પ્રતિષ્ઠાદિ પ્રસંગે યાચકો, ચારણો આદિને પુષ્કળ દાન આપ્યું હતું. આ રીતે જન્મ વગેરે પ્રસંગે પણ સામાન્યથી દાન સંભવે છે, પણ વિશેષથી બ્રાહ્મણને દાન આપવાની વાત શાસ્ત્રોમાં ક્યાય જોવા મળતી નથી. રા
तथात्र दानमाश्रित्य राजसूयमहोत्सवादिषु यदुक्तं तद् बहु विचार्य कियदत्र लिख्यते ।।२८||
તથા અહીં દાનને આશ્રીને રાજસૂય મહોત્સવ આદિમાં જે કહ્યું છે, તે બહુ વિચારણીય છે. એ વિષે કેટલું લખી શકાય? (૨૮
तथा श्रीमदागमो निश्चयनयमभिधत्ते एतत्शास्त्रं तु व्यवहारनयमित्युक्त्वापि या पर्युषणा क्रियते चतुर्थ्याम्, सा व्यावहारिकी । नैश्चयिकी तु एकादशघटिकातिक्रमे ध्यानेन समाराधनीया प्रतिदिनमित्यादिनिश्चयनयमवलम्ब्य ध्यानादीनि યકુન તત્ર તાનાજ(તાન્ય)ચેતસ્ય શાસ્ત્ર(સ્ત્ર?)ગાર્ચ પૂર્વાપરવિરોધિત્વે સૂવતિ ર૬ll
તથા શ્રીઆગમ નિશ્ચય નયને કહે છે, આ શાસ્ત્ર તો વ્યવહારનયને કહે છે. એમ કહીને પણ જે ચોથના પર્યુષણા (સંવત્સરી) કરાય છે, તે વ્યાવહારિકી છે. તેથ્યાયિકી (સંવત્સરી) તો ૧૧ ઘડી પસાર થતા ધ્યાનથી પ્રતિદિન સમ્યક આરાધવી
૧. વરુ - તત્રતા |