________________
आगमप्रतिपक्षनिराकरणम्
१९ બ્રાહ્મણોને આપે છે, એવું જે કહ્યું છે તે વચન ખૂબ વિચારણીય છે. કારણ કે તે કંબિકાઓને કોણ અને કેવી રીતે ઘડે છે ? કેવી રીતે તેનું ઉત્પાદન થાય છે ? અને તેને ક્યાં રાખવામાં આવે છે ? કારણ કે (ચક્રવર્તીના) નગરો તો ઉત્કૃષ્ટથી પણ લંબાઇ-પહોળાઇથી ૧૨ અને ૯ યોજન પ્રમાણ જ હોય છે. રિપો
ચાર ગાઉનું એક યોજન થાય. માટે બે ગાઉની ૧૦૦ પેટીઓ ૫૦ યોજન રોકી લે. માટે ઉક્ત વિધાન વિચારણીય છે. કમ્બિ = કડછી એવું કોષમાં કહ્યું છે, પણ પ્રસ્તુતમાં કમ્બિકાનો અર્થ મંજૂષા અભિપ્રેત જણાય છે. આરપી.
ये पुनः ब्राह्मणाः श्रमणोपासका भवन्ति तैरेतावानपरिमितः परिग्रहः कथं गृह्यते ? इत्यादि बहुविमृश्यम् ।।२६।।
વળી જે બ્રાહ્મણો શ્રાવક હોય છે, તેઓ આટલો અપરિમિત પરિગ્રહ કેમ સ્વીકારે છે? વગેરે ખૂબ વિચારણીય છે. રકા __ तथा सर्वाण्यपि सांसारिकाणि जातमृतादिकृत्यानि पुण्यकार्याणि च ब्राणेभ्यो दानं विना न भवन्तीति नियतिरपि स्वसिद्धान्तविरुद्धा विचारणीया ।।२७।।
તથા જન્મ, મરણ વગેરે સર્વ સાંસારિક કાર્યો અને પુણ્ય કાર્યો બ્રાહ્મણોને દાન દીધા વિના નથી થતા, એવી નિયતિ (નિયમ) પણ સ્વસિદ્ધાન્તવિરુદ્ધ છે, અને વિચારણીય છે. ર૭ પંચસૂત્રમાં દીક્ષાવિધિમાં કહ્યું છે – તોશિwળ વિદવોશિં