________________
१२
आगमोपनिषद् तथा सास्वादनसम्यक्त्वस्य पुनः पुनरागमनं. 'उक्कोसं सासायणा उवसमिआ हंति पंचवाराओ' इतिवचनेन व्यभिचारि TI૧૬]
તથા સાસ્વાદન સમ્યક્ત ફરી ફરી આવે છે, એ આ વચનથી વ્યભિચારી છે કે, 'સાસ્વાદન સમસ્વી ઉપશમિત જીવો ઉત્કૃષ્ટથી પાંચ વાર થાય છે.' ૧૯ો
બૃહત્કલ્પ સૂત્રમાં સાસ્વાદન સમ્યક્તનું સ્વરૂપ દર્શાવતા કહ્યું છે – ઉર્વસનેસમાં પડનાપાસો મિચ્છરસંવમળાનો सासायण छावलितो भूमिमपत्तो व पवडतो ।। उ. १ - गा. ૧૨૫ II જે જીવ ઉપશમ સમ્યક્તથી પતિત થઇને મિથ્યાત્વાભિમુખ બને છે, તે ઉત્કૃષ્ટથી છ આવલિકાના કાળ માટે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ છે જેમ કે કોઈ વ્યક્તિ પડતો હોય પણ હજી જમીન સુધી ન પહોંચ્યો હોય, એવી તેની સ્થિતિ છે.
અહીં જે ઉત્કૃષ્ટથી પાંચ વાર જ સાસ્વાદન સમ્યક્ત મળી શકે એવું જે વચનથી સિદ્ધ કર્યું છે, તે વચન સમ્યક્તસ્તવ સમ્યક્તસ્વરૂપકુલક ગાથા-૨૨માં ઉપલબ્ધ થાય છે.
तथा श्रीनेमेः शौर्यपुरे जनुः प्रोक्तम्, सागरजिनस्य पुनरेतस्मिन् द्वारिकायामेवेत्येदमपि विमृश्यम् ।।१७।।
તથા શ્રીનેમિનાથનો જન્મ શૌરીપુરમાં કહ્યો છે. સાગરજિનનો જન્મ આ દ્વારિકામાં જ, એ પણ વિચારણીય છે. I/૧
સાગરજિન એરવતક્ષેત્રની અનાગત ચોવીશીનાં પાંચમા