________________
आगमप्रतिपक्षनिराकरणम् मनुजोत्पत्तेः प्ररूपणात् ||१४ ।। तथा अन्यजीवानुत्पत्तिहेतुरपि વિવાર્યઃ II૧૬ll
તથા આ વ્રતનું નિર્દોષપણું પણ વિચારણીય છે. કારણ કે 'અથવા તો સ્ત્રી-પુરુષ સંયોગોમાં' એવા પ્રજ્ઞાપના સૂત્રના વચનથી સ્ત્રી-પુરુષના સંયોગમાં અવશ્ય સમૂચ્છિમ મનુષ્યની ઉત્પત્તિની પ્રરૂપણા કરાઇ છે. તથા અન્ય જીવોની અનુત્પત્તિનું કારણ પણ વિચારણીય છે. II૧૪, ૧પો.
પ્રજ્ઞાપના નામના ઉપાંગસૂત્રમાં સમૃદ્ઘિમ મનુષ્યોની ઉત્પત્તિના સ્થાનો જણાવતા તેમાં એક સ્થાન 'સ્ત્રીપુરુષસંયોગોમાં એવું પણ સ્થાન કહ્યું છે. માટે બેઇંદ્રિયો કે ગર્ભજ મનુષ્યોની સંખ્યા ભલે એકાદિ પણ સંભવે, સમૂચ્છિમ મનુષ્યો અસંખ્ય હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રની સાક્ષી સંબોધસપ્તતિમાં પણ આપી છે – સંલયા થી રમેદાશો, મુછતિ વિંતિયमाणुसाओ । निसेसअंगाण विभत्तिचंगे भणइ जिणो पण्णवणा૩વ II૮૭|| આ ગાથાના વિસ્તૃત વિવરણ માટે જુઓ સટીક સંબોધસપ્તતિ અનુવાદ – સંબોધોપનિષદ્ II૧૪ો.
સ્ત્રીયોનિમાં અન્ય (= ગર્ભજ મનુષ્ય સિવાયના?) જીવોની ઉત્પત્તિ નથી થતી આવું જે વિધાન છે, તેમાં અનુત્પત્તિનું કારણ વિચારવું જોઇએ. પૂર્વાભિહિત સાક્ષી દ્વારા અન્ય જીવોની પણ ઉત્પત્તિ કહી હોવાથી અનુત્પત્તિનું વિધાન સંગત નથી, અથવા તો તેઓ દ્વારા અનુત્પત્તિનું જે કારણવિશેષ રજુ કરાયું છે, તે સંગત નથી, એવો આશય લાગે છે. I૧પો
૨. ૪ - ૦ળીવાનુર |