________________
आगमप्रतिपक्षनिराकरणम् આવીને તેને ચગદી નાખ્યો. માટે શુષ્કતકમાત્ર ઉપાદેય ન બની શકે. તેની સાથે પ્રત્યક્ષ, આગમ આદિનો સંવાદ પણ જોઇએ.
માટે જ પતંજલિએ કહ્યું છે – આગમ, અનુમાન અને યોગાભ્યાસરસ, આ ત્રણ દ્વારા જે પોતાની પ્રજ્ઞાને પરિકર્મિત કરે છે, તે ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે.
તેથી આગમ-અવિસંવાદી હોય તે જ શાસ્ત્ર પ્રમાણ છે, એવું જે કહ્યું છે, તે ઉચિત જ છે. હવે ક્યાં ક્યાં વિષયોમાં વિસંવાદ છે, એ કહે છે -
बह्व(क्व)चित्तु प्रथमं दिक्कुमारिकासङ्ख्या ।।१।। स्थानयो ।।२।। विसंवादः | पुत्र्यादिकल्पनया स्वरूपस्यापि |३|| नाम्नामपि ||४|| कार्याणामपि संवट्टमेहेत्यादि श्रीमदावश्यकाद्युक्तानां भूयान् विसंवादः ||५||
(૧) પ્રથમ તો દિક્યુમારિકાઓની સંખ્યા અને (૨) તેમના સ્થાનોનો વિસંવાદ. (૩) પુત્રી વગેરેની કલ્પનાથી તેમના સ્વરૂપનો પણ વિસંવાદ. (૪) તેમના સંવૃત્તમેઘ વગેરે કાર્યો કે જે આવશ્યક વગેરેમાં કહ્યા છે, તેમાં પણ મોટો વિસંવાદ છે.
પ્રથમ દૃષ્ટિએ એવું જણાય છે કે ગ્રંથકારશ્રી વિસંવાદવિષયનો ઉલ્લેખ કરીને પછી એક-એક વિષયની ચર્ચા કરશે. પણ ગ્રંથમાં આગળ તેવી ચર્ચા દૃષ્ટિગોચર થતી નથી. માટે (૧) દિકુમારિકાઓની સંખ્યા પડ કહી છે, તે પાશ્ચાત્યશાસ્ત્રમાં અન્યથા કહી હોય, તે વિસંવાદનો ગ્રંથકારશ્રીએ ઉલ્લેખમાત્ર